Not Set/ #Rajkot/ શહેરમાં ચાલી રહેલા ફોટોશોપ કૌભાન્ડ મામલે પોલીસને મળી મોટી સફળતા

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી નકલી પાસ બનાવવામાં આવી રહ્યા હતા. જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, રાજકોટ ક્રાઇમબ્રાંચે આ મામલે 11 લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌંભાન્ડ ફોટોશોપની મદદથી ચાલતુ હતુ. આ મામલાનાં મુખ્ય આરોપી અમિત મોટવાણી સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે… નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ […]

Gujarat Rajkot
59f23346528443e9566efd54ed431262 #Rajkot/ શહેરમાં ચાલી રહેલા ફોટોશોપ કૌભાન્ડ મામલે પોલીસને મળી મોટી સફળતા

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી નકલી પાસ બનાવવામાં આવી રહ્યા હતા. જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, રાજકોટ ક્રાઇમબ્રાંચે આ મામલે 11 લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌંભાન્ડ ફોટોશોપની મદદથી ચાલતુ હતુ. આ મામલાનાં મુખ્ય આરોપી અમિત મોટવાણી સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.