- માણેકચોકના સોના ચાંદીના વેપારી છેતરાયા
- ઉદેપુરના વેપારીઓએ કરી છેતરપીંડી
- સોના ચાંદીનો માલ માંગવી આચરી છેતરપીંડી
- ૩ કરોડનું સોનું ચાંદી મંગાવી આચરી છેતરપીંડી
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એકવાર ફરી સવાલો ઉભા થયા છે.માણેકચોકના સોના ચાંદીના વેપારી છેતરાયા હોવાની ઘટના સામે આવી છે મળી રહેલી માહિતી અનુસાર, તાજેતરમાં અમદાવાદના માણેકચોક વિસ્તારમાં સોના ચાંદીનો માલ માંગવી ઉદેપુરના વેપારીઓએ કરી છેતરપીંડી આચરી. માહિતી અનુશાર આ વેપારીઓએ ૩ કરોડનું સોનું ચાંદી મંગાવી છેતરપીંડી કરી છે.હાલ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 3 આરોપી સામે નોધ્યો ગુનો. તેમજ હિતેશ રાવ, પુષ્પપેન્દ્રસિંહ રાવ અને કાળીદાસ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી
આ પણ વાંચો: ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત
આ પણ વાંચો: પંચમહાલની પાનમ કેનાલમાં ત્રણ યુવાનોના ડૂબી જતાં મોત