Not Set/ રાજકોટ: કૈલાસધામ આશ્રમમાં રથયાત્રાની આરતી, નગરજનો દ્વારા ઠેર-ઠેર ભગવાનના વધામણા

રાજકોટ રાજકોટમાં નાના મૌવા રોડ ખાતે કૈલાસધામ આશ્રમમાં રથયાત્રાની આરતી કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરમાં રથયાત્રા નિમિત્તે પ્રથમ મંગલા આરતી કરવામાં આવી હતી. જેમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની આરતી કરવામાં આવી. આ સાથે ભક્તોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે રાજકોટના નગરજનો દ્વારા ઠેર-ઠેર ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા.

Rajkot Gujarat Trending
live rathyatra 6 રાજકોટ: કૈલાસધામ આશ્રમમાં રથયાત્રાની આરતી, નગરજનો દ્વારા ઠેર-ઠેર ભગવાનના વધામણા

રાજકોટ

રાજકોટમાં નાના મૌવા રોડ ખાતે કૈલાસધામ આશ્રમમાં રથયાત્રાની આરતી કરવામાં આવી હતી.

live rathyatra 2 રાજકોટ: કૈલાસધામ આશ્રમમાં રથયાત્રાની આરતી, નગરજનો દ્વારા ઠેર-ઠેર ભગવાનના વધામણા

જગન્નાથ મંદિરમાં રથયાત્રા નિમિત્તે પ્રથમ મંગલા આરતી કરવામાં આવી હતી.

live rathyatra 3 રાજકોટ: કૈલાસધામ આશ્રમમાં રથયાત્રાની આરતી, નગરજનો દ્વારા ઠેર-ઠેર ભગવાનના વધામણા

જેમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની આરતી કરવામાં આવી.

live rathyatra 4 રાજકોટ: કૈલાસધામ આશ્રમમાં રથયાત્રાની આરતી, નગરજનો દ્વારા ઠેર-ઠેર ભગવાનના વધામણા

આ સાથે ભક્તોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.

live rathyatra 5 રાજકોટ: કૈલાસધામ આશ્રમમાં રથયાત્રાની આરતી, નગરજનો દ્વારા ઠેર-ઠેર ભગવાનના વધામણા

ત્યારે રાજકોટના નગરજનો દ્વારા ઠેર-ઠેર ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા.