સમીક્ષા/ રાજકોટના વોર્ડ નં. ૧૧ અને વોર્ડ નં. ૧૨માં સીસીરોડની ચાલુ કામગીરીની રૂબરૂ સમીક્ષા કરતા RMC કમિશનર

મુલાકાત દરમ્યાન વોર્ડ નં. ૧૧માં ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક અને કાવેરી સોસાયટી ગુરુકુળથી મવડી મેઈન રોડ સુધીના ચાલુ સીસી રોડની કામગીરી નિહાળી અને એજન્સીને તાત્કાલિક કામ પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરએ સુચના આપી હતી.

Gujarat Trending
aroara today 1 રાજકોટના વોર્ડ નં. ૧૧ અને વોર્ડ નં. ૧૨માં સીસીરોડની ચાલુ કામગીરીની રૂબરૂ સમીક્ષા કરતા RMC કમિશનર

રાજકોટ શહેરના વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત કરી ચાલુ વિકાસકાર્યોની સમીક્ષા કરી મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. ૨૩-૦૮-૨૦૨૧ના રોજ વોર્ડ નં. ૧૧ અને વોર્ડ નં. ૧૨માં સીસી રોડની ચાલુ કામગીરીની મુલાકાત કરી હતી તેમજ વોર્ડ નં. ૧૨માં ટીપી રોડને રી-ડેવલપમેન્ટ કરવા ટીપીઓને સુચના આપી હતી.

arora today 2 રાજકોટના વોર્ડ નં. ૧૧ અને વોર્ડ નં. ૧૨માં સીસીરોડની ચાલુ કામગીરીની રૂબરૂ સમીક્ષા કરતા RMC કમિશનર

New Rules! / હવે ટ્રાફિક પોલીસકર્મીઓ ફોટા પાડીને ચલણ નહીં કરી શકે, જાણો નવો નિયમ

મુલાકાત દરમ્યાન વોર્ડ નં. ૧૧માં ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક અને કાવેરી સોસાયટી ગુરુકુળથી મવડી મેઈન રોડ સુધીના ચાલુ સીસી રોડની કામગીરી નિહાળી અને એજન્સીને તાત્કાલિક કામ પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરએ સુચના આપી હતી.

arora today 3 રાજકોટના વોર્ડ નં. ૧૧ અને વોર્ડ નં. ૧૨માં સીસીરોડની ચાલુ કામગીરીની રૂબરૂ સમીક્ષા કરતા RMC કમિશનર

ભારતીય રેલવે / ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો ચેતજો, આમ કરશો તો થશે ત્રણ વર્ષ જેલની સજા

વોર્ડ નં. ૧૨માં પુનીતનગરમાં ૮૦ ફૂટ ટીપી રોડનું રી-ડેવલપમેન્ટ કરવા મ્યુનિ. કમિશનર ટાઉન પ્લાનિંગ ઓફિસરને સુચના આપી હતી.
મ્યુનિ. કમિશનરની મુલાકાત દરમ્યાન તેમની સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા, સિટી. એન્જી.કે. એસ. ગોહેલ, પી.એ. (ટેક) ટુ કમિશનર  રસિક રૈયાણી તેમજ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

Covid-19 / તો શું ખરેખર નહી આવે કોરોનાની ત્રીજી લહેર? જાણો વિગત

sago str 11 રાજકોટના વોર્ડ નં. ૧૧ અને વોર્ડ નં. ૧૨માં સીસીરોડની ચાલુ કામગીરીની રૂબરૂ સમીક્ષા કરતા RMC કમિશનર