Not Set/ તો શું સાચે સારા અલી ખાન તેની ઇરછા મુજબ કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી જોવા મળશે !

કોફી વિથ કરણના ચેટ શોમાં સારા અલી ખાને એક ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. સારા અલી  ખાનની આ ઇરછા ક્યારે પૂરી થશે તે તો ખબર નહી પરંતુ કાર્તિક સાથે એક ફિલ્મમાં કામ કરવાનો અવસર તેને ચોક્કસથી મળશે તેવું લાગી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સારાએ પોતાની […]

Trending Entertainment
su તો શું સાચે સારા અલી ખાન તેની ઇરછા મુજબ કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી જોવા મળશે !

કોફી વિથ કરણના ચેટ શોમાં સારા અલી ખાને એક ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. સારા અલી  ખાનની આ ઇરછા ક્યારે પૂરી થશે તે તો ખબર નહી પરંતુ કાર્તિક સાથે એક ફિલ્મમાં કામ કરવાનો અવસર તેને ચોક્કસથી મળશે તેવું લાગી રહ્યું છે.

Image result for sara ali khan in koffee with karan

સુત્રોના જણાવ્યા પ્રમાણે સારાએ પોતાની ત્રીજી ફિલ્મ સાઈન કરી દીધી છે. આ ફિલ્મમાં ઓપોઝીટ રોલમાં કાર્તિક આર્યન જોવા મળશે.

સારા અલી ખાનને ઈમ્તિયાઝ અલીએ તેની આવનારી ફિલ્મ  માટે સાઈન કરી છે જેમાં કાર્તિક આર્યન લીડ રોલમાં છે. ખબર એવી પણ મળી રહી છે કે સારાએ આ ફિલ્મ સાઈન કરી લીધી છે.

Related image

Related image

Related image

તમને જણાવી દઈએ કે હજુ સારાની પ્રથમ ફિલ્મ કેદારનાથ રીલીઝ પણ નથી થઇ તે પહેલા તેને ત્રણ ફિલ્મો સાઈન કરી દીધી છે.

Image result for sara ali khan with kartik aaryan

બોલીવુડમાં તે ડેબ્યુ સુશાંત રાજપૂત સાથે કેદારનાથ ફિલ્મથી કરી રહી છે જયારે બીજી ફિલ્મ  સીમ્બામાં તે રણવીર સિંહ સાથે જોવા મળશે અને ત્રીજી ફિલ્મમાં તે કાર્તિક  આર્યન સાથે કરવા જઈ રહી છે.

Related image

સારાની આ ઇરછા મામલે જયારે કાર્તિકને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કીધું હતુ કે તેની ઇરછા મામલે હું શું કહું. હું બસ એટલું જ કહી શકું કે તે ખુબ સુંદર છે અને તેની પ્રથમ ફિલ્મની હું આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છુ.