Not Set/ મુંબઈ પહોચ્યા પ્રિયંકાના જેઠ-જેઠાણી, પાર્ટી કરતા જોવા મળ્યા સાથે, જુઓ ફોટા

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન આ સમયે ચર્ચમાં છવાયેલા છે. જેમ જેમ લગ્નની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ તેની નાની-નાની વિગતો પણ સામે આવી રહી છે. આ સ્ટાર કપલ 2 ડિસેમ્બરે હિંદુ વિધિથી લગ્ન કરશે અને  3 ડિસેમ્બરે ક્રિશ્ચન વેડિંગ કરવામાં આવશે. ગઈ કાલે મુંબઈ એરપોર્ટ પર નિક જોનસના ભાઈ અને તેની ગર્લફ્રેન્ડ સ્પોટ થયા હતા. […]

Trending Entertainment
pjimage 3 1543282642 મુંબઈ પહોચ્યા પ્રિયંકાના જેઠ-જેઠાણી, પાર્ટી કરતા જોવા મળ્યા સાથે, જુઓ ફોટા

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન આ સમયે ચર્ચમાં છવાયેલા છે. જેમ જેમ લગ્નની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ તેની નાની-નાની વિગતો પણ સામે આવી રહી છે.

આ સ્ટાર કપલ 2 ડિસેમ્બરે હિંદુ વિધિથી લગ્ન કરશે અને  3 ડિસેમ્બરે ક્રિશ્ચન વેડિંગ કરવામાં આવશે.

अपने ससुराल वालों के साथ मौज-मस्ती करने निकलीं प्रियंका

ગઈ કાલે મુંબઈ એરપોર્ટ પર નિક જોનસના ભાઈ અને તેની ગર્લફ્રેન્ડ સ્પોટ થયા હતા. ત્યારબાદ તેઓ સાથે પાર્ટી કરતા પણ જોવા મળ્યા હતા.

निक जोनस के बड़े भाई जो जोनस

इस ड्रेस में काफी जंच रही थीं प्रियंका

પ્રિયંકા તેના થનારા પતિ નિક જોનસના મોટા ભાઈ જો જોનસ અને તેની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ સોફી ટર્નર સાથે બહાર જોવા મળી હતી.

निक के बड़े भाई की मस्ती

सोफी से प्रियंका की अच्छी बॉन्डिंग

પ્રિયંકા સોફિયા સાથે હસી મજાક કરતી દેખાઈ રહી છે.

મેરેજના અઠવાડિયા પહેલાં પ્રિયંકાના ઘરને ડેકોરેટ કરાયું છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાના ઘરના વીડીયો સામે આવ્યા છે. પ્રિયંકાના ઘરની દુલ્હનની જેમ સજાવાયું છે.

ઘરની બહાર રોશની કરવામાં આવી છે.સાંજ ઢળ્યા પછી રોશનીથી ઝળહળતા પ્રિયંકાના ઘરનો નજારો જોવા માટે લોકોની ભીડ જામે છે.

તમને જણાવી દઈએ કે લગ્ન કે રીસેપ્શનને લઈને પ્રિયંકા કે નિક તરફથી હજુ સુધી કોઈ ઓફિસિયલ જાહેરાત નથી કરવામાં આવી.