Rajkot News : રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેટલાક ધારાસભ્યને લાલ લાઈટની શુભેચ્છા પાઠવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રામ ભાઈ મોકરિયાએ કહ્યું કે, ડો. દર્શીતા શાહ, ઉદય કાનગડ અને રમેશ ટીલારા નવી જવાબદારીઓ માટે ગાંધીનગર ગયા છે. લાલ લાઈટ સાથે રાજકોટ પાછા આવે તેવી શુભેચ્છાઓ પાઠવુ છું.
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
