Rashibhavishya/ આજે આ રાશિના જાતકોને કોઈ ભેટ સોગાદ મળે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) ૦૧-૦૪-૨૦૨૬, બુધવારનું પંચાંગ: ચૈત્ર સુદ ચૌદસ , વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 1 એપ્રિલ 2026, બુધવાર, નક્ષત્ર, રાહુકાળ
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: તારીખ ૦૧-૦૪-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ ચૌદસ તિથિ છે. આજના દિવસે ચંદ્ર સિંહ રાશિમાં રહેશે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બપોરે ૦૪:૧૭ વાગ્યા સુધી રહેશે. વૃધ્ધિ યોગ બપોરે ૦૨:૫૦ વાગ્યા સુધી રહેશે અને વણિજ કરણ સવારે ૦૭:૦૭ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો પણ આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં રાત્રે ૦૯:૩૩ સુધી રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ કન્યા (પ,ઠ,ણ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૩૨ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૪ કલાકે થશે. ચંદ્રોદય સાંજે ૦૬:૨૪ વાગ્યે અને ચંદ્રાસ્ત પરોઢે ૦૫:૫૧ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે નથી,  રાહુ કાળ બપોરે ૧૨.૪૩ થી ૦૨:૧૭ વાગ્યા સુધી રહેશે. ચૈત્ર સુદ ચૌદસ સવારે ૦૭:૦૫ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો આજે અપ્રિલ ફૂલ ડે છે.

તારીખ :- ૦૧-૦૪-૨૦૨૬, બુધવાર/ ચૈત્ર સુદ ચૌદસના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૩૨ થી ૦૮:૦૫
અમૃત ૦૮:૦૫ થી ૦૯:૩૮
શુભ ૧૧:૧૦ થી ૧૨.૪૩
લાભ ૦૫:૨૨ થી ૦૬:૫૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૨ થી ૦૯:૪૮
અમૃત ૦૯:૪૮ થી ૧૧:૧૬

રાશિભવિષ્ય (Rashibhavishya 1 એપ્રિલ 2026)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

વાત સ્વીકારવી ફાયદો થાય.

નવી વાતો મળે.

જમીન – મકાનથી ફાયદો થાય.

કોર્ટ કચેરીથી દૂર રહેવું.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

વિચારોમાં બદલાવ થાય.

મગજ શાંત રાખવું.

પરિવાર સાથે અંગત વાત-ચિત થાય.

ધન હાની ન થાય તેનું ધ્યાન રાખવું.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૩

મિથુન (ક, છ, ઘ) :-

ધન સમજી વિચારીને વાપરવું.

યોગ અને ધ્યાન કરવું.

એકાંત ગમે.

લગ્નજીવનમાં સંભાળવું.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૧

કર્ક (ડ , હ) :-

કિંમતી સમાનનું ધ્યાન રાખવું,

ખોટી દલીલો ન કરવી.

ખાલી સમયમાં રમત રમાય.

ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવુ.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૫

રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-

માતા તરફથી ધન લાભ થાય.

યાદગાર દિવસ રહે.

મનને નિયંત્રણમાં રાખવું.

સાંધાનો દુખાવો રહે.

શુભ કલર – કથ્થઈ

શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-

નવા સબંધો બંધાય.

વસ્તુઓ સંભાળીને મુકવી.

કામના સ્થળે વખાણ થાય.

દાન પુણ્ય થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

તુલા (ર , ત) :-

આત્મ વિશ્વાસમાં વધારો થાય.

ગુસ્સા પર કાબૂ રાખવો.

નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.

જીવનસાથી જોડે મતભેદ જણાય.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

ધન ખર્ચ વધારે થાય.

જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.

મગજના વિચારો પર કાબૂ રાખવો.

સાધન ચલાવતા ધ્યાન રાખવું.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૧

રાશિભવિષ્ય (Rashibhavishya)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

સમસ્યાનો ઉકેલ મળે.

ઉધાર આપવું નહિ.

કામના સ્થળે સફળતા મળે.

જીવનમાં નવા વળાંક આવે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-

મતભેદનો સામનો કરવો પડે.

જમીન – મકાન વડે લાભ થાય.

મોસાળ પક્ષથી લાભ થાય.

આળસ જણાય.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૭

કુંભ (ગ, શ, સ, ષ) :-

સ્વાસ્થ સારું જણાય.

કોઈ ભેટ સોગાદ મળે.

મિત્રો સાથે દિવસ આનંદમય જાય.

ધાર્મિક કાર્ય થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

ધન બચાવીને રાખવું.

નોકરીં નવી તક જણાય.

જીવનમાં નવા વળાંક આવે.

દિવસ આનંદમય જાય.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૬


આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને એમના પ્રિયપાત્રનો કૉલ આવશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: