Not Set/ PMની જાહેરાત પહેલાના અમુકા કલાક પહેલા જ RBI એ નોટબંધીની ભલામણ કરી હતી

નવી દિલ્હીઃ નોટબંધી બાદ અંદાજે દોઢ મહિનો થઇ ગયો છે. તેમ છતા વિવિધ પ્રકારની અટકળોની થઇ રહી છે. અખરે સરકારે કેવી રીતે આ નિર્ણય લીધો છે. અને તે સમયે પર્દા પાછળ શુ ચાલી રહ્યું હતું.? માહિતી અધિકાર અંતર્ગત જાણવા મળતી માહિતી મુજબ 8 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત પહેલા અમુક કલાકો પહેલ જ રિજર્વ બેંક […]

India

નવી દિલ્હીઃ નોટબંધી બાદ અંદાજે દોઢ મહિનો થઇ ગયો છે. તેમ છતા વિવિધ પ્રકારની અટકળોની થઇ રહી છે. અખરે સરકારે કેવી રીતે આ નિર્ણય લીધો છે. અને તે સમયે પર્દા પાછળ શુ ચાલી રહ્યું હતું.? માહિતી અધિકાર અંતર્ગત જાણવા મળતી માહિતી મુજબ 8 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત પહેલા અમુક કલાકો પહેલ જ રિજર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સરકારને તેની ભલામણ કરી હતી. જાણવા મળતી મહિતી મુજબ રિજર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 માં કેન્દ્ર સરકારને આ અધિકારી છે કે, તે કોઇ પણ નોટને ચલણાંથી દૂર કરવાનો નિર્ણય લઇ શકે. જો કે સરકાર ખૂદ આમ ના કરી શકે તેના માટે તે માટે  આરબીઆઇની ભાલામણ જરૂરી છે.