Not Set/ આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ પોટેટો સલાડ

સામગ્રી 1 ટીસ્પૂન રાઈનો પાઉડર 2 ટીસ્પૂન ખસખસ 1 ટેબલસ્પૂન વિનેગર 3 કપ બાફેલા બટાકાની કટકી 1 ટીસ્પૂન મીઠું 1 ટેબલસ્પૂન ખાંડ 1/4 કપ કાકડીનું છીણ 2 કપ ખમણેલી કોબીજ 2 લીલી ડુંગળી 1/2 કપ દહીંનો મસ્કો (પાણી કાઢેલું દહીં) 7 કાજુ 1/2 ઝૂડી લીલા ધાણા બનવાની રીત પહેલા રાઈનો પાઉડર અને ખસખસને વિનેગરમાં પલાળી […]

Uncategorized
aaaaamm 10 આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ પોટેટો સલાડ

સામગ્રી

1 ટીસ્પૂન રાઈનો પાઉડર

2 ટીસ્પૂન ખસખસ

1 ટેબલસ્પૂન વિનેગર

3 કપ બાફેલા બટાકાની કટકી

1 ટીસ્પૂન મીઠું

1 ટેબલસ્પૂન ખાંડ

1/4 કપ કાકડીનું છીણ

2 કપ ખમણેલી કોબીજ

2 લીલી ડુંગળી

1/2 કપ દહીંનો મસ્કો (પાણી કાઢેલું દહીં)

7 કાજુ

1/2 ઝૂડી લીલા ધાણા

બનવાની રીત

પહેલા રાઈનો પાઉડર અને ખસખસને વિનેગરમાં પલાળી રાખવાં. બટાકાની કટકીમાં મીઠું, ખાંડ, રાઈનો પાઉડર અને ખસખસ મિક્સ કરી, ફ્રિજમાં ચાર-પાંચ કલાક સુધી મૂકી રાખવું.

ત્યાર પછી કાકડીનું છીણ (નિચોવેલું) કોબીજ અને લીલી ડુંગળીને સમારી, તેમાં નાંખવા. તેમાં દહીંનો મસ્કો નાંખી, બરાબર હલાવી, સલાડ ડિશમાં મૂકી,

કાજૂના કટકા, દાડમના લાલ દાણા અને લીલા ધાણાથી સજાવટ કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.