Not Set/ કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા. વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં કાળજી લેવી, સામાજીક બાબતો દોડધામમય રહે, મહિલાવર્ગને કાળજી રાખવી. મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતો સરળ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને શાંત દિવસ. કર્ક (ડ,હ) : સામાજીક દોડધામ અકળાવશે, આર્થિક બાબતો પણ ખર્ચાળ રહે,મહિલાવર્ગને શાંતિ જાળવવી. સિંહ (મ,ટ) : કોઇ સામાજીક કાર્ય આટોપી […]

Uncategorized
00 All Rashi Main Plate545 કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.

01 Mesh કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં કાળજી લેવી, સામાજીક બાબતો દોડધામમય રહે, મહિલાવર્ગને કાળજી રાખવી.

02 Vrushabh કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતો સરળ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને શાંત દિવસ.

03 Mithun કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : સામાજીક દોડધામ અકળાવશે, આર્થિક બાબતો પણ ખર્ચાળ રહે,મહિલાવર્ગને શાંતિ જાળવવી.

04 Kark કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : કોઇ સામાજીક કાર્ય આટોપી શકશો, આર્થિક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.

05 Sinh કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : કોઇ આર્થિક કાર્ય પાર પડે, સામાજીક બાબતો અકળાવી જાય, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

06 Kanya કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી, આર્થિક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને સંભાળવું.

07 Tula કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : કોઇ આકસ્મિક ખર્ચ આવી પડે, સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

08 Vrushchik કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) : આર્થિક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

09 Dhan કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડે, આર્થિક બાબતો પ્રતિકુળ, મહિલાવર્ગને મૌન સેવવું.

10 Makar કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : કોઇ આર્થિક કાર્ય પાર પડશે, સામાજીક બાબતોમાં સાનુકુળતા, મહિલાવર્ગને સંભાળવું.

11 Kumbh કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) : સામાજીક બાબતો દોડધામમય, આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું.

12 Meen કેવી જશે આપની 06/09/2019,જાણો આપનું રાશિ ભવિષ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.