Not Set/ દેશમાં ફરી રાહત આપનારી રિકવરી, અઢી લાખ નવા કેસ જ્યારે રિકવરી સાડાત્રણ લાખથી વધુ

દેશમાં ફરી એક્ટિવ કેસમાં મોટું ગાબડું નોંધવામાં આવ્યું છે.નવા કેસ કરતાં રિકવરી 1 લાખ વધારે જોવા મળતાં એક પ્રકારની રાહત ગણી શકાય.24 કલાકમાં દેશમાં 2.5 લાખ નવા કેસ મળ્યા છે,

Top Stories India
desh corona 21 5 દેશમાં ફરી રાહત આપનારી રિકવરી, અઢી લાખ નવા કેસ જ્યારે રિકવરી સાડાત્રણ લાખથી વધુ

દેશમાં ફરી એક્ટિવ કેસમાં મોટું ગાબડું નોંધવામાં આવ્યું છે.નવા કેસ કરતાં રિકવરી 1 લાખ વધારે જોવા મળતાં એક પ્રકારની રાહત ગણી શકાય.24 કલાકમાં દેશમાં 2.5 લાખ નવા કેસ મળ્યા છે,જ્યારે24 કલાકમાં રિકવરી 3.55 લાખથી વધુ નોંધવામાં આવી છે.

Coronavirus India Highlights: 3,390 new COVID-19 cases reported in 24  hours; 1,273 recovered; total tally 56,342

આ સાથે જદેશમાં કુલ કેસનો આંકડો હવે 2.60 કરોડને પાર પહોંચ્યો છે,જ્યારે દેશમાં કુલ રિકવરી હવે 2.25 કરોડને પાર નોંધવામાં આવી છે.બીજી તરફ વધુ 4146 લોકો કોરોના સામે જંગ હારી જતા મોત  નિપજ્યા છે.આ સાથેમૃત્યઆંક 2.91 લાખને પાર પહોંચ્યો છે.

Covid-19 LIVE updates: Punjab reports 6,798 new cases, 157 deaths in last  24 hrs | Hindustan Times

સૌથી વધુ કેસ નોંધાતા હતા તે ૩ રાજ્યોમાં લોકડાઉન બાદ કેસનો આંકડો ઘણો નીચો આવ્યો છે.જે એક સકારાત્મક ચિન્હ કહી શકાય વિવિધ રાજ્યોના કોરોના ના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ તામિલનાડુમાં 35.579 કેસ, કેરળમાં 30.491 કેસ.મહારાષ્ટ્રમાં 29,991 કેસ, કર્ણાટકમાં 28.869 કેસ,આંધ્રપ્રદેશમાં 22,610 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,091 કેસ. ઓરિસ્સામાં 11,498 કેસ નોંધાયા છે.

India reports national record 103,558 new Covid cases in 24 hours |  Coronavirus | The Guardian

kalmukho str 17 દેશમાં ફરી રાહત આપનારી રિકવરી, અઢી લાખ નવા કેસ જ્યારે રિકવરી સાડાત્રણ લાખથી વધુ