Photos/ મિસ ઈન્ડિયા 2020 માં રેડ કાર્પેટ પર આવો હતો સેલેબ્સનો અંદાજ, શું તમે જોયો આ કાતિલાના અંદાજ?

આ વર્ષે ટોપ 3 માં મિસ ઈન્ડિયા 2020 નો ખિતાબ માનસા વારાણસીએ જીત્યો હતો. મનિકા શોકંદને ફેમિના મિસ ગ્રાન્ડ ઈન્ડિયા જ્યારે મન્યા સિંહ ફેમિના મિસ ઇન્ડિયા 2020 રનર-અપ બની હતી.

Photo Gallery
a 107 મિસ ઈન્ડિયા 2020 માં રેડ કાર્પેટ પર આવો હતો સેલેબ્સનો અંદાજ, શું તમે જોયો આ કાતિલાના અંદાજ?

મિસ ઈન્ડિયા 2021 નું પદાર્પણ બુધવારે થયું હતું. આ વખતે માનસા વારાણસીના માથા પર મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો. નેહા ધૂપિયા 10 ફેબ્રુઆરીએ મુંબઇમાં હયાત રિજેન્સીમાં યોજાયેલ વી.એલ.સી.સી. ફેમિના મિસ ઇન્ડિયા 2020 ના ગ્રાન્ડ ફિનાલ રેડ કાર્પેટ જુદા અંદાજ જોવા મળી હતી.

Miss India 2020

આ વર્ષે ટોપ 3 માં મિસ ઈન્ડિયા 2020 નો ખિતાબ માનસા વારાણસીએ જીત્યો હતો. મનિકા શોકંદને ફેમિના મિસ ગ્રાન્ડ ઈન્ડિયા જ્યારે મન્યા સિંહ ફેમિના મિસ ઇન્ડિયા 2020 રનર-અપ બની હતી.

Miss India 2020

આ ઇવેન્ટમાં પુલકિત અને ચિદ્રાંગતની કેમિસ્ટ્રી જોવા મળી હતી.

Miss India 2020

વાની કપૂરે દરેક વખતની જેમ અહીં તેનો જલવો બતાવ્યો. અભિનેત્રીએ ડાન્સ પણ કર્યો હતો.

Miss India 2020

અપારશક્તિ ખુરાના પર દરેકની નજર ટકી હતી, અભિનેતાએ આ કાર્યક્રમને હોસ્ટ કર્યું હતું.

Miss India 2020

ચિદ્રાંગદા સેન હંમેશા તેની સ્ટાઈલથી ચાહકને દિવાના બનાવે છે. આ પ્રોગ્રામમાં, અભિનેત્રીએ ઓરેંજ ડ્રેસમાં રેપ કાર્પેટ પર આગ લગાવી હતી.

Miss India 2020

10 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ મુંબઇના હયાત રિજેન્સીમાં યોજાયેલ વી.એલ.સી.સી. ફેમિના મિસ ઈન્ડિયા 2020 ના ભવ્ય સમાપન દરમિયાન પુલકિત સમ્રાટ હંમેશની જેમ એક સુંદર લુકમાં જોવા મળ્યો.

Miss India 2020

ફાલ્ગુનીએ બ્લેક ડ્રેસમાં કાતિલાના અંદાજમાં જોવા મળી હતી. દરેકની નજર તેના  પર જ ટકી હતી.

Miss India 2020

ફાલ્ગુની અને શેન પીક, વી.એલ.સી.સી. ફેમિના મિસ ઈન્ડિયા 2020 ના ભવ્ય સમાપન દરમિયાન અલગ જ અવતારમાં જોવા મળી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ