Not Set/ આર્યન ખાનને રાહત, NCBએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આપી ક્લીનચીટ

NCB આજે મુંબઈ કોર્ટમાં આર્યન ખાન ડ્રગ કનેક્શન કેસમાં મહત્વની ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે. દિલ્હીથી NCBના અધિકારીઓ ચાર્જશીટ લઈને મુંબઈ પહોંચી ગયા છે.

Top Stories Entertainment
આર્યન ખાનને

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખના પુત્ર આર્યન ખાનને મુંબઈના પ્રખ્યાત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી ક્લીનચીટ મળી ગઈ છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે NDPS કોર્ટમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી.

NCB આજે મુંબઈ કોર્ટમાં આર્યન ખાન ડ્રગ કનેક્શન કેસમાં મહત્વની ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે. દિલ્હીથી NCBના અધિકારીઓ ચાર્જશીટ લઈને મુંબઈ પહોંચી ગયા છે. NCB દિલ્હી ટીમના અધિકારીઓ મુંબઈ કોર્ટમાં હાજર છે. ડીડીજી સંજય સિંહના નેતૃત્વમાં આ મહત્વપૂર્ણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી રહી છે. 2 ઓક્ટોબરે NCB દ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તમામ આરોપીઓ અલગ અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.

a 71 2 આર્યન ખાનને રાહત, NCBએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આપી ક્લીનચીટ

2 ઓક્ટોબરે NCB દ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તમામ આરોપીઓ અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.

આ પણ વાંચો:ગાયોમાં લંપી રોગનો અજગરી ભરડો, એક સાથે ૪૦ ગાયોની દફનવિધિ

આ પણ વાંચો:પીએમ મોદીએ કહ્યું, લોકોને ટેક્નોલોજીનો ડર બતાવવામાં આવ્યો, અમે લોકો સુધી પહોંચવાનું કામ કર્યું

આ પણ વાંચો:શું રાહુલ ગાંધીને બ્રિટન જતા પહેલા કેન્દ્રની મંજૂરીની જરૂર હતી, જાણો શું કહે છે નિયમો

logo mobile