North Gujarat-Rain/ રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો સીઝનનો 56 ટકા જ વરસાદ

રાજ્યમાં સતત વરસાદી North Gujarat-Rain વાતાવરણ જારી છે. પણ ઉત્તર ગુજરાતમાં વરસાદી ખાધ જારી છે. રાજ્યમાં હજી સુધી સીઝનનો 56 ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રીજા રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ પછી દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવવાની શરૂઆત કરી છે.

Top Stories Gujarat
Heavy rain 3 રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો સીઝનનો 56 ટકા જ વરસાદ

અમદાવાદ: રાજ્યમાં સતત વરસાદી North Gujarat-Rain વાતાવરણ જારી છે. પણ ઉત્તર ગુજરાતમાં વરસાદી ખાધ જારી છે. રાજ્યમાં હજી સુધી સીઝનનો 56 ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રીજા રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ પછી દક્ષિણ-પશ્ચિમ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવવાની શરૂઆત કરી છે.

સૌરાષ્ટ્રના કેટલા જિલ્લામાં 100 ટકા વરસાદ
રાજ્યના 43 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 94 તાલુકામાં 20 થી 40 ઇંચ, 104 તાલુકામાં 10 થી 20 ઇંચ. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે. રાજ્યના 206 જળાશયોમાંથી 122 જળાશયો હાઈ એલર્ટ પર છે. 86 જળાશયો North Gujarat-Rain હાઈ એલર્ટ પર છે. 20 જળાશયો એલર્ટ પર છે અને 16 જળાશયો એલર્ટ પર છે. 84 જળાશયોમાં 70 ટકાથી વધુ પાણીનો સંગ્રહ છે.

આજથી વરસાદનું જોર ઘટશે
હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં North Gujarat-Rain હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી વરસાદનું જોર ઘટશે. IMD દ્વારા આજે જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ, શનિવાર અને રવિવારે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ક્યાં-ક્યાં પડે છે વરસાદ
રાજ્યમાં ચોમાસાની શરૂઆત ખૂબ જ સારી રહી છે. ત્યારે રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં થયો હતો. બોડેલીમાં પણ છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જાંબુઘોડામાં 6 ઈંચ, North Gujarat-Rain છોટાઉદેપુરમાં 4.5 ઈંચ, સંખેડામાં 4.5 ઈંચ, સિનોરમાં 3.5 ઈંચ, તિલકવાડામાં 4.5 ઈંચ, ડભોઈમાં 2.5 ઈંચ, બોરસદમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 2.5 ઈંચ, નસવાડીમાં 2.5 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ અને 1.5 ઈંચ, કવાંટમાં 1.5 ઈંચ, ગરુડેશ્વરમાં 2.5 ઈંચ, વાઘોડિયામાં 1.5 ઈંચ, શંખેશ્વરમાં 1 ઈંચ, આંકલાવમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ North Gujarat-Rain નોંધાયો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ 134 ટકા, સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા અને મધ્ય ગુજરાતમાં 56 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

 

આ પણ વાંચોઃ વરસાદ/ ગુજરાતના 114 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,પાવી જેતપુરમાં આઠ ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ પ્રહાર/ વિદેશ મંત્રી જયશંકરે વિરોધ પક્ષ પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું…

આ પણ વાંચોઃ કોવિડ-19/ કોરોનાનું નવું વેરિઅન્ટ મળતાં દુનિયામાં ખળભળાટ,સૌથી વધુ ઘાતક હોવાનું અનુમાન

આ પણ વાંચોઃ Jaipur Airport/ અંજુ બાદ વધુ એક યુવતી પાકિસ્તાની બોયફ્રેન્ડને મળવા લાહોર જઇ રહી હતી,જયપુર એરપોર્ટ પર CISFએ પુછપરછ કરતા થયો

આ પણ વાંચોઃ ધરપકડ/ ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!