Not Set/ કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ. વૃષભ (બ,વ,ઉ) : ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય દૂર થાય. મિથુન (ક,છ,ઘ) : કુટુંબ સુખમાં વધારો થાય. શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થઆય. આવકમાં વધારો થાય. કર્ક (ડ,હ) : કુટુંબ તરફથી શુભ સમાચાર મળે. શેરબજારથી લાભ. વિવાહ […]

Uncategorized
00 All Rashi Main Plate545 કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.

01 Mesh કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય દૂર થાય.

02 Vrushabh કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : કુટુંબ સુખમાં વધારો થાય. શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થઆય. આવકમાં વધારો થાય.

03 Mithun કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : કુટુંબ તરફથી શુભ સમાચાર મળે. શેરબજારથી લાભ. વિવાહ – લગ્ન સંબંધી ઉત્તમ સમય.

04 Kark કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : ધંધાનું આયોજન, સફળ બને. કુટુંબ સુખ ઉત્તમ વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. જમીન ખરીદી થઈ શકે.

05 Sinh કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : કુટુંબનો સહકાર મળે. વિવાહ લગ્ન સંબંધિ શુભ સમય, શુભ સમાચાર મળે. સામાજિક જવાબદારીમાં વધારો થાય.

06 Kanya કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.

07 Tula કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : જમીન-વાહન-મકાનનો યોગ. નાણાંકીય સ્થિતિ ઉત્તમ બને. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે.

08 Vrushchik કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.

09 Dhan કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ, કુટુંબ સુખ ઉત્તમ મળે. નોકરીમાં લાભ થાય. ધંધાકીય નવું રોકાણ શક્ય બને.

10 Makar કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : નોકરીમાં લાભ, શેર બજારથી લાભ થાય, વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય.

11 Kumbh કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) :  વાહન-મકાન સુખ ઉત્તમ, ભાગ્યોદય ઉત્તમ, નોકરી-ધંધામાં પ્રગતિ થાય. કુટુંબિક વાતાવરણ સુમેળ ભર્યુ બને.

12 Meen કેવી જશે આપની 03/10/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામોપ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.