દાહોદ/ ભુલવણ ગામે ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો, જમણવાર બાદ 5 લોકોના થયા મોત

દાહોદના દેવગઢબારિયા તાલુકાના ભુલવણ ગામમાં ધાર્મિંક પ્રસંગમાં જમણવાર બાદ 5 લોકોના મોત છે. જ્યારે 15થી વધુ લોકો સારવાર હેઠળ હોવાની માહિતી છે.

Gujarat Others
જમણવાર
  • ભુલવણ ગામે ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો
  • જમણવાર બાદ 5 લોકોના થયા મોત
  • 15 લોકોને ગંભીર અસર થતાં સારવાર હેઠળ
  • MLA બચુભાઈ ખાબડે હોસ્પિ.ની લીધી મુલાકાત
  • કલેક્ટર અને જિલ્લા પોલીસવડાએ પણ મુલાકાત લીધી

દાહોદના દેવગઢબારિયા તાલુકાના ભુલવણ ગામમાં ધાર્મિંક પ્રસંગમાં જમણવાર બાદ 5 લોકોના મોત છે. જ્યારે 15થી વધુ લોકો સારવાર હેઠળ હોવાની માહિતી છે. જેમાંથી એક વ્યક્તિની હાલત વધુ ગંભીર થતાં તેને વધુ સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર ઘટનાને લઈ દાહોદ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય બચુભાઈ ખાબડ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ પણ વાંચો :ભાવનગરમાં ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, એકનું મોત

આ પણ વાંચો :ધ્રાંગધ્રાનાં પૂર્વ MLA અને પુર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના પત્નીનું નિધન

આ પણ વાંચો :રમવાની ઉંમરે રાજકોટના આ બાળકે ઘર આંગણે બનાવ્યું ગાર્ડન…..

આ પણ વાંચો :ગૌણ સેવા ભરતી પરીક્ષાના પેપર આટલા લાખમાં વેચાયા : યુવરાજસિંહ જાડેજાનો આરોપ

આ પણ વાંચો : રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા