vadodra/ વડોદરામાં આકરી ગરમીમાં રોડ પીગળ્યો

ગોત્રી રોડથી યશ કોમ્પ્લેક્ષ તરફ જતો રોડ પીગળ્યો

Gujarat Vadodara
Beginners guide to 2024 05 10T170317.469 વડોદરામાં આકરી ગરમીમાં રોડ પીગળ્યો

 Vadodra News : વડોદરામાં આકરી ગરમીને કારણે રોડ પીગળી જતા ખળભળાટ મચ્યો છે. હલતી ગુણવત્તાને કારણે રોડ પર અસર પડી હોવાનું તપાસમાં જણાયું હતું.ગોત્રી રોડ પોલીસ સ્ટેશનથી યશ કોમ્પ્લેક્સ તરફ જતો રડો ગરમીને કારણે પીગળી ગયો હતો.

રોડ પીગળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે અનેક વાહનચાલકો સ્લિપ થઈ જવાના બનાવ પણ બન્યા હતા. ગરમીએ કોન્ટ્રાક્ટરના હલકી કક્ષાના ગુણવત્તાની કામગીરીની પોલ ખોલી નાંખી છે.કોર્પોરેશને 1 મહિના પહેલા જ બનાવ્યો આ રોડ બનાવ્યો હતો.

એટલું જ નહી નવા બનાવેલા રોડ પર ઠેકઠેકાણે ખાડા પણ પડ્યાં છે . પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલા લેવાયા નથી. હવે પ્રશ્ન એ છે કે મ્યુનિસિપલ કમિશનર કોન્ટ્રાક્ટર સામે શું કર્યવાહી કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….