Not Set/ કાબુલમાં પાવર સ્ટેશન પાસે રોકેટથી હુમલો

અફઘાનિસ્તાનના કાબુલમાં એક પાવર સ્ટેશન પાસે રોકેટ હુમલા થયાના અહેવાલ છે. આ માહિતી સ્થાનિક મીડિયાએ આપી હતી નુકશાનની માહિતી હાલ પ્રાપ્ત નથી

Top Stories
કાબુલ કાબુલમાં પાવર સ્ટેશન પાસે રોકેટથી હુમલો

અફઘાનિસ્તાનના કાબુલમાં એક પાવર સ્ટેશન પાસે રોકેટ હુમલા થયાના અહેવાલ છે. આ માહિતી સ્થાનિક મીડિયાએ આપી હતી. જો કે, અત્યાર સુધી આ હુમલામાં જાન અને સંપત્તિના નુકશાનની માહિતી હજી પ્રાપ્ય નથી.સ્થાનિક મીડિયા અનુસાર, આ હુમલા કાબુલમાં એક પાવર પ્લાન્ટ પાસે થયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ હુમલાઓમાં પાવર પ્લાન્ટને નુકશાન થઇ શકે છે.

સ્પુચિનિટ ન્યૂઝે ટોલો ન્યૂઝને ટાંકીને કહ્યું કે રોકેટ પડ્યા બાદ અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. ઉલ્લેખનીય છે  કે અફઘાનિસ્તાન પર અત્યારે તાલિબાનનો કબજો છે અને ત્યાં નવી સરકાર પણ રચાઈ છે. આ રોકેટ ક્યાંથી છોડવામાં આવ્યા તે હજુ સ્પષ્ટ થયું નથી.