Junagadh News/ સાવજ ડેરીના ડિરેક્ટર રાજુ બોરખતરીયાના આક્ષેપ : પાર્ટીમાં નવા આવેલા જુના પર સવાર થઈ ગયા

પાર્ટીમાં નવા આવેલા લોકો જુના કાર્યકર્તાઓ પર સવાર થઈ ગયા તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે

Gujarat

Junagadh News : જૂનાગઢમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું જણાઈ રહ્યું છે. જેમાં સાવજ ડેરીના ડિરેક્ટર રાજુ બોરખતરીયાએ આક્ષેપ કર્યા છે. ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા અને ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે આક્ષેપ કર્યા છે. રાજકીય કિન્નાખોરી રાખતા હોવાના કરાયા આક્ષેપ કર્યો છે. ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે. પાર્ટીમાં નવા આવેલા જુના પર સવાર થઈ ગયા છે.

માણાવદર ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમશીમાએ પહોંચ્યો છે. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે ડિરેક્ટર રાજુભાઈ બોરખતરીયાએ આક્ષેપો કર્યા છે. પાર્ટીમાં નવા આવેલા લોકો જુના કાર્યકર્તાઓ પર સવાર થઈ ગયા છે. ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે.

જૂનાગઢમાં ભાજપમાં આંતરિક જૂથવાદ અગાઉ પણ સામે આવી ચૂક્યો છે. સાવજ ડેરીમાં દૂધ વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા અને ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે આક્ષેપ કર્યા છે. પાર્ટીમાં નવા આવેલા લોકો જુના કાર્યકર્તાઓ પર સવાર થઈ ગયા તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, ખંડણીને લઇને 15થી વધુ લોકોએ વેપારીને માર્યો માર

આ પણ વાંચો:અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક

આ પણ વાંચો:અમદાવાદના 15 MLA અસામાજિક તત્વોના ત્રાસ મામલે શું કહે છે ? જ્યાં પરપ્રાંતિયો વધુ છે ત્યાં બનાવો બને છે