Viral Video/ ગમાણમાં ઘૂસી ગઈ સાવજ ત્રિપુટી અને પછી…

અજાણ્યા સ્થળનો વાયરલ થયેલો વીડિયો ચોંકાવનારો છે. ત્રણ પુખ્ત સિંહોએ ગમાણમાં ઘૂસીને…

Videos
11 22 ગમાણમાં ઘૂસી ગઈ સાવજ ત્રિપુટી અને પછી...

ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો ચોંકાવનારો છે. આ વીડિયોમાં ત્રણ સિંહ એક ગમાણમાં ઘૂસી ગયા છે. અને ગોળ ગોળ ફરી રહ્યાં છે. ફ્રેમમાં જ ગાય પણ દેખાય છે. જેની સામે જ આ ત્રણેય સિંહ ફરી રહ્યાં છે. વીડિયોનું એક્ઝેક્ટ લોકેશન તો સ્પષ્ટ થયું નથી. પરંતુ આ વીડિયો લોકો મોટા પ્રમાણમાં શેર કરી રહ્યાં છે.

sago str 13 ગમાણમાં ઘૂસી ગઈ સાવજ ત્રિપુટી અને પછી...