Not Set/ ટંકારાના સાવડી ગામે બે હવસખોરએ પિતા વગરની સગીરા પર આચર્યું કુત્ય

ટંકારા પંથકમાં પિતા વિના ની માસુમ 15 વર્ષ ની યુવતી ઉપર એના જ ગામ ના એક શખ્સો એ બલાત્કાર કરી બીજા સખસે મદદ કરી હોવા ની ફરીયાદ નોંધાવી છે.

Gujarat Others
13 years old girl ટંકારાના સાવડી ગામે બે હવસખોરએ પિતા વગરની સગીરા પર આચર્યું કુત્ય

@બળદેવભાઇ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

ટંકારા પંથકમાં પિતા વિના ની માસુમ 15 વર્ષ ની સગીરા ઉપર એના જ ગામ ના એક શખ્સો એ બલાત્કાર કરી બીજા સખસે મદદ કરી હોવા ની ફરીયાદ નોંધાવી છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા ના સાવડી ગામે 15 વર્ષ ની માસુમ બાળકી પાણી ભરવા માટે ગઈ હોય ગામ ના બે શખ્સો નો સેતાન જાગ્યો હતો અને એક યુવાને માસુમ ને હવસ નો શિકાર બન્યો હતો દુષ્કર્મ પિડીત યુવતી એ બુમાબુમ કરતા આજુ બાજુ રહેલા લોકો આવતા આરોપી નાસી ગયા હતા તો બિજા શખ્સે મદદ કરી હોવાની ફરીયાદ થતા પંથકમાં ખડભડાટ મચી ગયો છે.

આ પણ વાંચો : રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ યથાવત, હવે જામનગરમાં સગીરા પર નરાધમે કર્યો બળાત્કાર

ફરિયાદ ને પગલે ટંકારા પોલીસ ના પ્રોબેસ્નલ ASP અભિષેક ગુપ્તા એ ધટના ની ગંભીરતા સમજી 376 /114 પોસકો સહિત ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પોલીસ ના હાથ વેતમા હોવાનું જાણવા મળ્યું છે.

આ બન્ને નરાધમો ગામ મા ફિટકાર વરસી રહ્યો છે અને બધા દુષણ હોવાનું સુત્રોએ જણાવ્યું છે હાલ તો આ પિતા વિના ની માસુમ બાળકી પર બળાત્કાર ના નરાધમો ને સખત સજા કરવા ની માંગ ઉઠી છે.ધટના ની ગંભીરતા સમજી તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પોલીસ ના હાથ વેતમા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદના નારણપુરા ખાતે બેંક ઓફ ઇન્ડિયામાં લાગી ભીષણ આગ

આ બન્ને નરાધમો ગામ મા ફિટકાર વરસી રહ્યો છે અને બધા દુષણ હોવાનું સુત્રોએ જણાવ્યું છે હાલ તો આ પિતા વિના ની માસુમ બાળકી પર બળાત્કાર ના નરાધમો ને સખત સજા કરવા ની માંગ ઉઠી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…