Not Set/ SBI ના ગ્રાહકોને નવી સુવિધા મળવાની છે, વાંચો કઈ સુવિધા છે

ર મહિને કાર્ડની સંખ્યામાં 60,000નો વધારો થઈ રહ્યો છે.  દર માસ 1 લાખ કરતા પણ વધી ગયો છે. અત્યારે કાર્ડ હોલ્ડર્સ અત્યારે સેમસંગના પે પ્લેટફોર્મ મારફતે સ્માર્ટફોન દ્વારા જ કાર્ડનું કામ પણ કરે છે. પરંતુ હવે આવતા મહિનાથી સ્માર્ટફોનમાં કાર્ડનું વર્ચ્યુઅલાઈઝેશન કરવા માટે SBI પોતાની એપ વિકસિત કરશે. SBI કાર્ડ દ્વારા તેની મોબાઈલ એપ્લીકેશન અપડેટ […]

Business
550401 sbi1 SBI ના ગ્રાહકોને નવી સુવિધા મળવાની છે, વાંચો કઈ સુવિધા છે

ર મહિને કાર્ડની સંખ્યામાં 60,000નો વધારો થઈ રહ્યો છે.  દર માસ 1 લાખ કરતા પણ વધી ગયો છે.

અત્યારે કાર્ડ હોલ્ડર્સ અત્યારે સેમસંગના પે પ્લેટફોર્મ મારફતે સ્માર્ટફોન દ્વારા જ કાર્ડનું કામ પણ કરે છે. પરંતુ હવે આવતા મહિનાથી સ્માર્ટફોનમાં કાર્ડનું વર્ચ્યુઅલાઈઝેશન કરવા માટે SBI પોતાની એપ વિકસિત કરશે.

SBI કાર્ડ દ્વારા તેની મોબાઈલ એપ્લીકેશન અપડેટ કરાઈ રહી છે. જેથી કસ્ટમર્સ કોન્ટેક્ટલેસ પેમેન્ટ સુવિધા મેળવી શકે.