Not Set/ આખરે એવું તો શું થયું કે ૧ મિલિયન BMW કારને બોલાવવી પડી પાછી ?

નવી દિલ્લી BMW કારનું મેન્યુફેક્ચરિંગ જર્મનીમાં થાય છે. આ કારમાં ખામી નીકળતા મંગળવારે પાછી બોલાવવી પડી છે. ૧ મિલિયન કરતા પણ વધારે ગાડીઓ પછી બોલાવવાની ફરજ પડી છે. BMWની ડીઝલ કારમાં એક્ઝોસ્ટ સિસ્ટમમાં આગ લાગવાના રિસ્કને લઈને કાર પાછી બોલાવવી પડી છે. BMW recalls over 1 million cars over exhaust system fire risk, reports AFP— ANI (@ANI) […]

Top Stories World Trending Business
bmw recall gty as 02 આખરે એવું તો શું થયું કે ૧ મિલિયન BMW કારને બોલાવવી પડી પાછી ?

નવી દિલ્લી

BMW કારનું મેન્યુફેક્ચરિંગ જર્મનીમાં થાય છે. આ કારમાં ખામી નીકળતા મંગળવારે પાછી બોલાવવી પડી છે.

૧ મિલિયન કરતા પણ વધારે ગાડીઓ પછી બોલાવવાની ફરજ પડી છે. BMWની ડીઝલ કારમાં એક્ઝોસ્ટ સિસ્ટમમાં આગ લાગવાના રિસ્કને લઈને કાર પાછી બોલાવવી પડી છે.

 

Image result for bmw car recalls 1 million car

BMW કારના એક ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડીઝલની કેટલી કારમાં ખરાબ કોમ્પોનન્ટમાંથી ગ્લાયકોલ કુલીંગ ફલ્યુઈડ લીક થઇ શકે છે જેના લીધે આગના ચાન્સ ઘણા વધી જાય છે.

Related image

આ સમસ્યા જે કારમાં થઇ હતી તેના સેલરનો કોન્ટેક્ટ કરીને BMWનું  ચેકઅપ કરવામાં આવશે.

જો ચેકિંગ દરમ્યાન એક્ઝોસ્ટ મોડ્યુલમાં જો કોઈ ફોલ્ટ દેખાશે તો તેને બદલી દેવામાં આવશે.

Image result for bmw car recalls 1 million car

 

અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં યુરોપ અને એશિયાના બીજા દેશોમાંથી કુલ મળીને ૪,૮૦,૦૦૦ BMWને પાછી બોલાવી છે જેમાં એક્ઝોસ્ટ સિસ્ટમમાં પ્રોબ્લમ થયા છે.

સાઉથ કોરિયામાં ૩૦ BMW કારમાં આગ લાગી હતી. આ આગને લઈને કંપનીએ માફી પણ માંગી હતી.

Image result for bmw car recalls 1 million car

મંગળવારે આ કારનું ચેકિંગ દરમ્યાન  મીનીમમ રિસ્ક ડીઝલની ગાડીઓમાં સામે આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ આખા વિશ્વમાંથી આ પ્રોબ્લ્મને લઈને ૧.૬ મિલિયન કાર પરત બોલાવી છે.