Not Set/ સુરત: હીરાના કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

સુરત, સુરત વરાછામાં હીરાના કારખાનામાં થયેલ 1.27 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે…ચાર પૈકી બે આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરતના વરાછા પોલીસના સકંજામાં ઉભેલા આ બંનને ઈસમોના નામ છે .ભાવેશ મકવાણા જીલું મકવાણા. આ બને આરોપી સહિત અન્ય બે આરોપીઓ મળીને વરાછાના હીરાબાગ ખાતે આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં એક હીરાના […]

Surat Trending
mantavya 86 સુરત: હીરાના કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

સુરત,

સુરત વરાછામાં હીરાના કારખાનામાં થયેલ 1.27 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે…ચાર પૈકી બે આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સુરતના વરાછા પોલીસના સકંજામાં ઉભેલા આ બંનને ઈસમોના નામ છે .ભાવેશ મકવાણા જીલું મકવાણા. આ બને આરોપી સહિત અન્ય બે આરોપીઓ મળીને વરાછાના હીરાબાગ ખાતે આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં એક હીરાના કારખાનાના ચપ્પુ અણીએ મેનેજરને લૂંટી લીધો હતો.

કુલ 1.28 લાખ રોકડ અને હીરાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે બનાવને પગલે વરાછા પોલીસે 13 દિવસ બાદ લૂંટનો ભેદ ઉકેલી કાઠીને લૂંટ કરનાર ચાર પૈકી બે આરોપીઓને પકડી પાડ્યા છે.

આ પકડાયેલ આરોપીઓ પૈકી અન્ય બે આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. હાલ તો આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને લૂંટ કરેલ મુદ્દામાલ રિકવરી કરવાની તજવીજ હાથ ધરી છે.