Not Set/ આવું લાગે છે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ, કન્સ્ટ્રકશન દરમ્યાન થયા છે ૩૦ વર્કર્સના મોત

તુર્કીના ઇન્સ્તાબુલમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટનું ઉદ્ઘાટન ૨૯ ઓક્ટોમ્બરના રોજ રાષ્ટ્રપતિ રેચપ તૈયપર કર્યું હતું. આ એરપોર્ટની ક્ષમતા ૯ કરોડ મુસાફરોની છે. ૧૯ હજાર એકરમાં ફેલાયેલું છે. મોડર્ન આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એરપોર્ટ બનવામાં આશરે ૧૦ વર્ષનો સમય લાગ્યો છે. તમને જણાવી દઈએ કે આ એરપોર્ટના કન્સ્ટ્રકશન દરમ્યાન […]

Top Stories World Trending
news transport sept17 istanbulairport આવું લાગે છે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ, કન્સ્ટ્રકશન દરમ્યાન થયા છે ૩૦ વર્કર્સના મોત

તુર્કીના ઇન્સ્તાબુલમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટનું ઉદ્ઘાટન ૨૯ ઓક્ટોમ્બરના રોજ રાષ્ટ્રપતિ રેચપ તૈયપર કર્યું હતું.

Image result for istanbul airport

આ એરપોર્ટની ક્ષમતા ૯ કરોડ મુસાફરોની છે.

Image result for istanbul airport

૧૯ હજાર એકરમાં ફેલાયેલું છે.

મોડર્ન આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Image result for istanbul airport

એરપોર્ટ બનવામાં આશરે ૧૦ વર્ષનો સમય લાગ્યો છે.

Image result for istanbul airport

તમને જણાવી દઈએ કે આ એરપોર્ટના કન્સ્ટ્રકશન દરમ્યાન ૩૦ વર્કર્સના મૃત્યુ થયા છે.

આ એરપોર્ટનું નામ ન્યુ ઇન્સ્તાનુલ એરપોર્ટ છે.

Image result for istanbul airport

એરપોર્ટ બનાવવામાં ૩૫ હજારથી પણ વધારે કર્મચારી અને ૩ હજારથી પણ વધારે એન્જીન્યરનું યોગદાન છે.

Image result for istanbul airport

એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન હજુ ૨૯ ડીસેમ્બરના રોજ કરવામાં આવશે.