OMG!/ લગ્નના 15 દિવસ પછી ખૂલ્યું રાજ, નવી નવેલી દુલ્હન નીકળી ટક્લી, તો પતિએ કર્યું આવું.. 

લગ્નના પંદર દિવસ બાદ પતિને ખબર પડી કે પત્નીના માથામાં વાળ નથી. લગ્ન બાદ દુલ્હન સતત વિગ પહેરીને રાખતી હતી

India Trending
crow 7 લગ્નના 15 દિવસ પછી ખૂલ્યું રાજ, નવી નવેલી દુલ્હન નીકળી ટક્લી, તો પતિએ કર્યું આવું.. 

પૌરાણિક  કાળમાં  અને પરીકથાઓમાં  લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓનો ઉલ્લેખ જોવા મળે છે. રાજકુમાર પ્રિન લાંબા વાળ જોઈ તેણીની તરફ આકર્ષાય આવી ઘણી વાતો સાંભળી હશે. અને મોટાભાગે સ્ત્રીઓને પણ તેમના લાંબા વાળ પ્રત્યે ઘણો પ્રેમ હોય છે. અને વાળને લાંબા કરવા અને વધારવા માટે ઘણી વાર જાતજાતના પ્રયાસો પણ હાથ ધરતી હોય છે. પરંતુ વાળ કુદરતની દેણ છે. પુરુષ ટ ક્લો હોય તે સમજી શકે પરંતુ સ્ત્રી માટે માથામાં વાળનું ના હોવું ઘણું શરમજનક સાબિત થાય છે.

crow 8 લગ્નના 15 દિવસ પછી ખૂલ્યું રાજ, નવી નવેલી દુલ્હન નીકળી ટક્લી, તો પતિએ કર્યું આવું.. 

ઉત્તરપ્રદેશના ગોરખપૂર ખાતેથી એક વિચિત્ર સમાચાર સામે આવી રહ્યા છે. અહી એક નવ પરણિત દંપતી સાથે ઘણો જ રસપ્રદ કિસ્સો બન્યો છે. નવ પરણિતના માથામાં વાળ નહીં હોવાને લઈ તેને પતિએ તેણીને છૂટાછેડા આપ્યા છે. લગ્નના પંદર દિવસ બાદ પતિને ખબર પડી કે પત્નીના માથામાં વાળ નથી. લગ્ન બાદ દુલ્હન સતત વિગ પહેરીને રાખતી હતી. લગ્ન સુધી કે લગ્ન પંદર દિવસ સુધી તેના પતિ કે અન્ય કોઈને આ રહસ્ય વિશે જાણકારી ના હતી. પરંતુ એક દિવસ અચાનક વિગ નીકળી ગઈ અને ટ કલી દુલ્હનનું રહસ્ય બધા સામે આવી ગયું હતું.

crow 9 લગ્નના 15 દિવસ પછી ખૂલ્યું રાજ, નવી નવેલી દુલ્હન નીકળી ટક્લી, તો પતિએ કર્યું આવું.. 

લગ્નના કેટલાક દિવસો પછી અચાનક પત્નીના મથા ઉપરથી વિગ નીચે પડી ગઈ હતી.  નજરે જોનાર બધા જ આ ઘટનાથી હેરાન રહી ગયા હતા. અને આ ઘટના  બાદ સાસરીવાળા બધાએ  મળીને નક્કી કર્યું કે તેમની સાથે દગો કરવામાં આવ્યો છે. અને દુલ્હનને તેના પિયર પાછી મોકલવામાં આવી હતી. દુલ્હનના પાંચ પોતાના પિયર આવ્યા બાદ તેના પિયર વાળ પણ આ ઘટનાને લઈ ખૂબ પરેશાન છે. તેમણે પોલીસ મથકે ન્યાય માટે ફરિયાદ કરી છે.  બંને પક્ષો તરફથી વાતચીત કરવામાં આવી છે, જ્યારે  દુલ્હનને પાછી સાસરે મોકલવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેની સાસરી પક્ષ પોતાની સાથે દગો થયો હોવાનું જણાવી ટકલી  દુલ્હનને લઈ જવા તૈયાર નથી. છતાંય આખો મામલો ગામની પંચાયત સુધી પહોંચ્યો છે.