Viral Video/ નદીમાં એક સાથે તરતા જોવા મળ્યાં શાર્ક અને મગર, જુઓ મસ્તભર્યો આ વિડીયો

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બુલ શાર્ક અને મગર નદીમાં સાથે તરતા જોવા મળી રહ્યા છે.

Videos
A 268 નદીમાં એક સાથે તરતા જોવા મળ્યાં શાર્ક અને મગર, જુઓ મસ્તભર્યો આ વિડીયો

ફિલ્મ હોય કે રીયલ લાઈફ જયારે પણ બે શક્તિશાળી લોકો એક બીજાની સામે આવે છે, ત્યારે દરેક લોકો એ જ જોવાનું ઇચ્છે છે કે કોણ કોના પર ભારે પડે છે. બે શક્તિશાળી લોકો વચ્ચેની લડાઈ જોતા સમયએ ધબકારા થોડા સમય માટે અટકી જાય છે. આવું જ કંઇક  દૃશ્ય ઓસ્ટ્રેલિયાના કુનુનર્રામાં જોવા મળ્યું છે. જ્યાં મગર અને બુલ શાર્ક એક બીજાની સામે આવ્યા.

જણાવીએ કે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બુલ શાર્ક અને મગર નદીમાં સાથે તરતા જોવા મળી રહ્યા છે.

આ વિડીયો ગ્રે વિન્સને પોતાની ફેસબુક પર પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “તમે દરરોજ એક બુલ શાર્ક અને મગરને ભારતીય નદીમાં એક સાથે તરતા નથી જોઈ શકતા.

જ્યારેથી આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, ત્યારથી આ વિડીયો 800 થી વધુ વખત શેર કરવામાં આવી ચુક્યો છે.

એક યુઝરે કોમેન્ટ બોક્સમાં કહ્યું, “વાહ! એક પાગલ.” બીજા યુઝરે લખ્યું, “સૌથી સક્ષમ વ્યક્તિનું અસ્તિત્વ”.

 જુઓ તમે પણ આ ખાસ વિડીયો