Taylor Swift/ ગાયિકા ટેલર સ્વિફ્ટની ડીપફેકનો શિકાર થતાં હોલિવૂડમાં હંગામો

હૉલિવૂડ ગાયિકા ટેલર સ્વિફ્ટની આપત્તિજનક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. તેના ફેન્સે ડીપફેક અંગે અવાજ ઉઠાવી રહ્યા છે. આ પછી એક્સની ટીમે એક્શન લઈ આ ફોટા પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે.

Top Stories World Entertainment
YouTube Thumbnail 2024 01 27T154804.750 ગાયિકા ટેલર સ્વિફ્ટની ડીપફેકનો શિકાર થતાં હોલિવૂડમાં હંગામો

Hollywood News: હૉલિવૂડ (Hollywood) ગાયિકા (Singer)ટેલર સ્વિફ્ટની ડીપફેક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હૉલિવૂડ જગતમાં હંગામો મચી ગયો છે. અમેરિકાની સંસદમાં (US Congress)પણ નેતાઓ ડીપફેક અંગે કાયદો (Law) બનાવવાની માગ કરી તેના વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.

A Taylor Swift Instagram post helped drive a surge in voter registration : NPR

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના (Artificial Intelligence) જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે. જેનો શિકાર હવે ભારત (India) સહિત વિશ્વભરની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો થઈ રહ્યા છે. ખાસ કરીને અભિનેત્રીઓ (Actresses), ગાયિકા (Singers)ઓ વગેરે. ભારતમાં ડીપફેકની ઘટનાનો શિકાર જ્યારે અભિનેત્રી રશ્મિકા મંદાના બની ત્યારે લોકોની નજરમાં આવ્યો હતો. રશ્મિકા મંદાનાએ તેના વિરૂદ્ધ ઊભા રહી કાયદેસર કાર્યવાહી કરવા સહકાર આપ્યો હતો.

Taylor Swift - IMDb

હૉલિવૂડ ગાયિકા ટેલર સ્વિફ્ટ (Taylor Swift)ની આપત્તિજનક ફોટા સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થતાં ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. તેના ફેન્સે ડીપફેક (DeepFake) અંગે અવાજ ઉઠાવી રહ્યા છે. આ પછી એક્સ (X)ની ટીમે એક્શન લઈ આ ફોટા પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે.

Taylor Swift's net worth, 'The Eras Tour' and expensive things she owns

ટેલર સ્વિફ્ટના સમર્થનમાં અમેરિકા કોંગ્રેસ

ફોટાઓ ભલે દૂર કરવામાં આવે પણ આનું મૂળ કારણ હજુ શોધાયું નથી. ડીપફેક ફોટાઓ પર કાયમ માટે મુક્તિ મળે, કોઈ તેનો ભોગ ન બને તે માટે અમેરિકામાં સંસદમાં પણ નેતાઓ અવાજ ઉઠાવી રહ્યા છે. ડીપફેકને લઈ નવો કાયદો બનાવવાની માગ થઈ રહી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા કૈરિન જીન- પિયરેએ ડીપફેક ટેક્નોલોજીની સામે કડક કાયદો બનાવવાની માગ કરી ચિંતા વ્યક્ત કરી છે.

તેમના મતે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપત્તિજનક ફોટા અને ખોટી તેમજ ભ્રામક માહિતીઓથી બચવા કડક કાયદા બનાવવા પડશે. તો અન્ય નેતાએ ડીપફેકને ભયજનક બતાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગાંધીનગર મનપા દ્વારા કલાર્કની ભરતી અંગે મહત્વનો નિર્ણય લેવાયો

આ પણ વાંચોઃ મંજૂરી વગર બાળકોને પ્રવાસે લઈ ગયા તો થશે શિક્ષાત્મક કાર્યવાહી

આ પણ વાંચોઃ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 69મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન