Not Set/ સુરત/ જવેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

સુરત પૂણા પોલીસની પેટ્રોલિંગ કામગીરીની પોલ બહાર આવી છે. સુરતના પૂણા વિસ્તારમાં દિલધડક લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. આઈમાતા ચોક નજીક જ્વેલર્સની દુકાનમાં મોડી રાત્રે લૂંટારુઓ ત્રાટક્યા હતા.  ત્રણથી ચાર શખ્સોએ દુકાનમાં પ્રવેશીને લુંટ મચાવી હતી.  દુકાનના માલિકને બંધક બનાવીને લૂંટ મચાવાઈ હતી. દિવાળી સમયે જ લૂંટની ઘટના થતા પોલીસની કામગીરી પર સવાલો […]

Gujarat Surat
ચોરી સુરત/ જવેલર્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

સુરત પૂણા પોલીસની પેટ્રોલિંગ કામગીરીની પોલ બહાર આવી છે. સુરતના પૂણા વિસ્તારમાં દિલધડક લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. આઈમાતા ચોક નજીક જ્વેલર્સની દુકાનમાં મોડી રાત્રે લૂંટારુઓ ત્રાટક્યા હતા.  ત્રણથી ચાર શખ્સોએ દુકાનમાં પ્રવેશીને લુંટ મચાવી હતી.  દુકાનના માલિકને બંધક બનાવીને લૂંટ મચાવાઈ હતી.

દિવાળી સમયે જ લૂંટની ઘટના થતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. બંદૂકની અણીએ લાખો રૂપિયાની લૂંટ થવાનો મામલો સામે આવતા ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.. સીસીટીવીના આધારે પોલીસે લૂંટારુઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.