Not Set/ આજે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાનની ૧૦૧મી જન્મ જયંતિ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

આજે પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની ૧૦૧મો જન્મજયંતિ છે. ૧૦૧મી જન્મ નિમિત્તે સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીએ તેમને દિલ્હીમાં આવેલ સ્મારક પર જઈને શ્રદ્ધાંજલિ આપી છે. Delhi: Sonia Gandhi and Rahul Gandhi pay tribute to former PM Indira Gandhi at Shakti Sthal, on her 101st birth anniversary pic.twitter.com/NrEOmxIYNq— ANI (@ANI) November 19, 2018 […]

Top Stories India Trending Politics
indira kfaH આજે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાનની ૧૦૧મી જન્મ જયંતિ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

આજે પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની ૧૦૧મો જન્મજયંતિ છે. ૧૦૧મી જન્મ નિમિત્તે સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીએ તેમને દિલ્હીમાં આવેલ સ્મારક પર જઈને શ્રદ્ધાંજલિ આપી છે.

શક્તિ સ્થળ પર આવેલ પ્રથમ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીના સ્મારકને તેમણે શ્રદ્ધાંજલિ આપી છે.