Not Set/ ઇન્ડિયન આર્મી માટે બની સ્પેશ્યલ ટાટા સફારી સ્ટ્રોમની ડીલેવરી થઇ શરુ, જાણો શું છે ખાસ

ઇન્ડિયન આર્મીને ટાટા મોટર્સે સફારી સ્ટોર્મની  સ્પેશ્યલ ગાડીઓ ડીલીવર કરવાની શરુ કરી દીધી છે. લાંબા સમય સુધી ઇન્ડિયન આર્મીને સેવા દેનાર મારુતિ સુઝુકી જીપ્સીને આ ગાડીઓથી બદલવાની છે. ટાટા ભારતીય સેનાને કુલ ૩,૧૯૨ યુનિટની ડીલીવરી કરશે. ભારતમાં લોન્ચ થયેલી આ શાનદાર ગાડી વિશે જાણો ખાસ વાતો. ખાસ ઇન્ડિયન આર્મી માટે બની આ સફારી સ્ટોર્મ યુનિટ્સનાં […]

Top Stories India
press 27apr17 landing ઇન્ડિયન આર્મી માટે બની સ્પેશ્યલ ટાટા સફારી સ્ટ્રોમની ડીલેવરી થઇ શરુ, જાણો શું છે ખાસ

ઇન્ડિયન આર્મીને ટાટા મોટર્સે સફારી સ્ટોર્મની  સ્પેશ્યલ ગાડીઓ ડીલીવર કરવાની શરુ કરી દીધી છે. લાંબા સમય સુધી ઇન્ડિયન આર્મીને સેવા દેનાર મારુતિ સુઝુકી જીપ્સીને આ ગાડીઓથી બદલવાની છે. ટાટા ભારતીય સેનાને કુલ ૩,૧૯૨ યુનિટની ડીલીવરી કરશે.

ભારતમાં લોન્ચ થયેલી આ શાનદાર ગાડી વિશે જાણો ખાસ વાતો.

Tata Safari Army 1 ઇન્ડિયન આર્મી માટે બની સ્પેશ્યલ ટાટા સફારી સ્ટ્રોમની ડીલેવરી થઇ શરુ, જાણો શું છે ખાસ

ખાસ ઇન્ડિયન આર્મી માટે બની આ સફારી સ્ટોર્મ યુનિટ્સનાં સ્ટેન્ડર્ડ મોડેલના મુકાબલામાં ઘણા તફાવત કરવા આવ્યા છે. આ ગાડીનું પેંઈટ પણ અલગ કરવામાં આવ્યું છે. ફ્રન્ટ અને રીયર બમ્પર પર બ્લેકઆઉટ લેમ્પ્સ લગાવવામાં આવ્યા છે, જે એક હોરિજોન્ટલ લાઈટ બીમને પ્રોજેક્ટ કરે છે. કુલ મળીને જોવામાં આવે તો આર્મીની ગાડીને વધારે મજબુત બનાવવામાં આવી છે.

ઇન્ડિયન આર્મી માટે બની સ્પેશ્યલ ટાટા સફારી સ્ટ્રોમની ડીલેવરી થઇ શરુ, જાણો શું છે ખાસ