Not Set/ live: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને કર્યો બેટિંગનો નિર્યણ

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસી એ ટીમ ઇન્ડિયા સામે શનિવારે બીજી ટેસ્ટમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્યણ કર્યો છે. ટીમ ઇન્ડિયાએ ટીમમાં ત્રણ બદલાવ કર્યા છે. ઓપનીગ શિખર ધવન બદલે કેએલ રાહુલ, અને ભુવનેશ્વરના બદલે ઇશાંત શર્મા અને રીદ્ધીમાન સહા બદલે પાર્થિવ પટેલ મેચમાં સમાવેશ કર્યો છે. ટીમ ઇન્ડિયા : અજિન્કય રહાણે, મુરલી […]

Sports
virat kohli faf du plessis 7540db1a f6fb 11e7 9cc5 99c3d5c09a90 live: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને કર્યો બેટિંગનો નિર્યણ

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસી એ ટીમ ઇન્ડિયા સામે શનિવારે બીજી ટેસ્ટમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્યણ કર્યો છે. ટીમ ઇન્ડિયાએ ટીમમાં ત્રણ બદલાવ કર્યા છે. ઓપનીગ શિખર ધવન બદલે કેએલ રાહુલ, અને ભુવનેશ્વરના બદલે ઇશાંત શર્મા અને રીદ્ધીમાન સહા બદલે પાર્થિવ પટેલ મેચમાં સમાવેશ કર્યો છે.

ટીમ ઇન્ડિયા : અજિન્કય રહાણે, મુરલી વિજય, ચેતેશ્વર પૂજાર,  વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, રવિચન્દ્ર અશ્વિન, હાર્દિક પંડ્યા, દ્ધીહિમાન સહા, પાર્થિવ પટેલ, મોહમ્મદ સામી, જસપ્રીત બુમરાહ,

દક્ષિણ આફ્રિકા ટીમ: ફાફ ડુ પ્લેસીસ(કેપ્ટન), ડીન અલ્ગર, અડેન માર્કરામ, હસીમ અમલા, ક્કીટન દીકાક, કેશવ મહારાજ, મોર્ન માર્કલ, ડેલ સ્ટેન, ક્રીસ મૌરીસ, વર્નન ફીલેંડર, કાગીસો રબાડા