Not Set/ LIVE IND v/s SL, ભારતનો સ્કોર ૧૦૦ રનને પાર, ઓપનર વિજયે ફટકારી અડધી સદી

નાગપુરમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્તિથીમાં જોવા મળી રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી શ્રીલંકન ટીમ ૨૦૫ રન ઓલ આઉટ થયા બાદ ભારતીય ટીમની શરુઆત સારી રહી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ, પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે ૧૦૦ રનનો સ્કોર વટાવ્યો છે. ઓપનર લોકેશ રાહુલ માત્ર […]

Sports
download 29 LIVE IND v/s SL, ભારતનો સ્કોર ૧૦૦ રનને પાર, ઓપનર વિજયે ફટકારી અડધી સદી

નાગપુરમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્તિથીમાં જોવા મળી રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી શ્રીલંકન ટીમ ૨૦૫ રન ઓલ આઉટ થયા બાદ ભારતીય ટીમની શરુઆત સારી રહી હતી.

પ્રાપ્ત અહેવાલો મુજબ, પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે ૧૦૦ રનનો સ્કોર વટાવ્યો છે. ઓપનર લોકેશ રાહુલ માત્ર ૭ રનમા ઝડપી બોલર ગમાગેનો શિકાર બન્યા બાદ મુરલી વિજય અને પુજારાએ બાજી સંભાળી હતી. મુરલી વિજયે અડધી સદી સાથે ૬૬ રન અને પુજારા ૪૦ રને રમતમાં છે.