Not Set/ ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે યુરોપ એથલેટિક ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ મેડલ

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી મેળવી છે. યુરોપ એથલેટિક ચેમ્પિયનશિપમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. પોલેન્ડમાં યોજાયેલી મ્પિયનશીપમાં ગોલ્ડ મેલડ હાંસલ કરીને સરિતાએ ભારતને સફળતા અપાવી છે. જણાવીએ કે 54.21 મીનિટમાં 400 મીટરની દોડ પૂર્ણ કરીને સરિતાએ ગોલ્ડ મેડલ પોતાના સર કર્યું. ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્યન શ્રમજીવી પરિવારની 25 વર્ષીય […]

Top Stories Sports
wo ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે યુરોપ એથલેટિક ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ મેડલ

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી મેળવી છે. યુરોપ એથલેટિક ચેમ્પિયનશિપમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. પોલેન્ડમાં યોજાયેલી મ્પિયનશીપમાં ગોલ્ડ મેલડ હાંસલ કરીને સરિતાએ ભારતને સફળતા અપાવી છે.

જણાવીએ કે 54.21 મીનિટમાં 400 મીટરની દોડ પૂર્ણ કરીને સરિતાએ ગોલ્ડ મેડલ પોતાના સર કર્યું.

ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્યન શ્રમજીવી પરિવારની 25 વર્ષીય આ આદિવાસી યુવતીને ડાંગ સહિત આસપાસના વિસ્તાનરના લોકો તેને ડાંગની રાજધાનીના નામે ઓળખે છે. સરિતાએ  જાન્યુઆરી 2017 માં કોઇમ્બછતૂર ખાતે યોજાયેલી 400 મીટર અને 400 મીટર હડલ્સંમાં ઉત્કૃાષ્ટત દેખાવ કરીને યુનિવર્સિટીને ગૉલ્ડસ મેડલ અપાવ્યો હતો.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.