Not Set/ #INDvsAUS : ઈજાના કારણે પૃથ્વી શો ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી થયો બહાર

પર્થ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની શ્રેણી વચ્ચે ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ પહેલા રમાયેલી અભ્યાસ મેચમાં ઈજાગ્રસ્ત થયેલા ભારતના સ્ટાર યુવા ઓપનર બેટ્સમેન પૃથ્વી શો ચાર મેચની સમગ્ર શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. ઈજાગ્રસ્ત પૃથ્વી શોના બહાર થયા બાદ તેના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ […]

Trending Sports
pppp #INDvsAUS : ઈજાના કારણે પૃથ્વી શો ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી થયો બહાર

પર્થ,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની શ્રેણી વચ્ચે ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ પહેલા રમાયેલી અભ્યાસ મેચમાં ઈજાગ્રસ્ત થયેલા ભારતના સ્ટાર યુવા ઓપનર બેટ્સમેન પૃથ્વી શો ચાર મેચની સમગ્ર શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે.

ઈજાગ્રસ્ત પૃથ્વી શોના બહાર થયા બાદ તેના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને ઓસ્ટ્રેલિયા ઈલેવન સામે રમાયેલી અભયસ મેચ દરમિયાન શોને ફિલ્ડીંગ દરમિયાન ઈજા પહોંચી હતી. ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે, એડિલેડ અને પર્થ ટેસ્ટ ગુમાવ્યા બાદ શો મેલબર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા ફિટ થઇ જશે, પરંતુ હવે તે ઈજાના કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થઇ ગયો છે.