Not Set/ એલી અવરામ નહીં પણ બોલીવુડની આ અભિનેત્રીને હાર્દિક પાંડયા કરી રહ્યો છે ડેટ

મુંબઈ, ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પાંડયા ક્રિકેટના મેદાન સાથે સાથે હવે તે બહાર પણ ખુબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા હતી કે હાર્દિક પાંડયા બોલીવુડની અભિનેત્રી એલી અવરામ સાથે ડેટ કરી રહ્યો છે. બંનેને ઘણી જગ્યાએ એકસાથે જોવામાં આવ્યા હતા. પરંતુ હવે લવસ્ટોરીમાં ટ્વિસ્ટ આવ્યો છે. જાણકારી પ્રાપ્ત થઇ રહી […]

Sports
Hardik Pandya Urvashi Rautela 1 એલી અવરામ નહીં પણ બોલીવુડની આ અભિનેત્રીને હાર્દિક પાંડયા કરી રહ્યો છે ડેટ

મુંબઈ,

ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પાંડયા ક્રિકેટના મેદાન સાથે સાથે હવે તે બહાર પણ ખુબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા હતી કે હાર્દિક પાંડયા બોલીવુડની અભિનેત્રી એલી અવરામ સાથે ડેટ કરી રહ્યો છે. બંનેને ઘણી જગ્યાએ એકસાથે જોવામાં આવ્યા હતા. પરંતુ હવે લવસ્ટોરીમાં ટ્વિસ્ટ આવ્યો છે.

Urvashi Rautela Hardik Pandya એલી અવરામ નહીં પણ બોલીવુડની આ અભિનેત્રીને હાર્દિક પાંડયા કરી રહ્યો છે ડેટ

જાણકારી પ્રાપ્ત થઇ રહી છે કે, ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પાંડયા આ દિવસોમાં એલી અવરામને છોડીને બોલીવુડની બોલ્ડ એક્ટ્રેસ ગણવામાં આવતી ઉર્વશી રૌતેલા સાથે ડેટ કરી રહ્યો છે.

Instagram will load in the frontend.

હાલમાં જ એક બિઝનેશમેનની પાર્ટીમાં જયારે હાર્દિક પાંડયા પહોંચ્યો હતો ત્યારે આ પાર્ટીમાં ઉર્વશી રૌતેલા પણ ઉપસ્થિત હતી. આ ઉપસ્થિત અંગે માનવામાં આવી રહ્યું છે કે, આ પાર્ટી દરમિયાન બંને સ્ટાર વચ્ચે લાંબી વાતચીત જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ પાર્ટીમાં હાર્દિકની સાથે તેના ભાઈ કૃણાલ પાંડયા પણ ઉપસ્થિત હતો.

hardik pandya urvashi rautela 759 એલી અવરામ નહીં પણ બોલીવુડની આ અભિનેત્રીને હાર્દિક પાંડયા કરી રહ્યો છે ડેટ

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મમાં હેટ સ્ટોરી પડદા પર કોઈ ખાસ કમાલ કરી શકી ન હતી પરંતુ આ ફિલ્મમાં તેના બોલ્ડ સીને સૌ કોઈને હેરાન કર્યા હતા.

સન્ની દેઓલ સાથે ફિલ્મ “સિંઘ સાહબ ધ ગ્રેટ”થી બોલીવુડમાં એન્ટ્રી કરનારી ઉર્વશી રૌતેલા કેટલીક વાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના હોત ફોટો શેયર કરતી હોય છે.

17596268 857630151054124 8059862166552969216 n એલી અવરામ નહીં પણ બોલીવુડની આ અભિનેત્રીને હાર્દિક પાંડયા કરી રહ્યો છે ડેટ

મહત્વનું છે કે, કેટલાક દિવસો પહેલા હાર્દિક પાંડયા અને એલી અવરામની મુલાકાત એક વિજ્ઞાપનન સેટ પર થઇ હતી. આ આ પહેલા બંને વચ્ચે અફેયરની ખબરો ત્યારે સામે આવી હતી જયારે ૨૭ ડિસેમ્બરના હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પાંડયામાં લગ્નમાં એલી અવરામ જોવા મળી હતી.

Urvashi Rautela એલી અવરામ નહીં પણ બોલીવુડની આ અભિનેત્રીને હાર્દિક પાંડયા કરી રહ્યો છે ડેટ

જો કે ત્યારબાદ એલીએ જણાવ્યું હતું કે, “હું પોતાની પર્સનલ લાઈફ અંગે વાત કરતી નથી. અમે ફફ્ત સારા મિત્રો છે.

elli hardik એલી અવરામ નહીં પણ બોલીવુડની આ અભિનેત્રીને હાર્દિક પાંડયા કરી રહ્યો છે ડેટ