Not Set/ PHOTOS : નવા વર્ષ પર ઓસ્ટ્રેલિયાઈ PMના ઘરે મહેમાન બની ભારતીય ટીમ

મેલબર્ન, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. આ સાથે જ ભારતીય ટીમે ચાર ટેસ્ટની શ્રેણીમાં ૨-૧ની લીડ હાંસલ કરી લીધી છે. જો કે ત્યારબાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ સિડનીમાં રમાવવાની છે, પરંતુ આ પહેલા ૨૦૧૯ના નવા વર્ષના પહેલા દિવસે […]

Trending Sports
DvzZ ICVsAApU3H PHOTOS : નવા વર્ષ પર ઓસ્ટ્રેલિયાઈ PMના ઘરે મહેમાન બની ભારતીય ટીમ

મેલબર્ન,

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. આ સાથે જ ભારતીય ટીમે ચાર ટેસ્ટની શ્રેણીમાં ૨-૧ની લીડ હાંસલ કરી લીધી છે.

DvzaAQ0V4AAyZtT PHOTOS : નવા વર્ષ પર ઓસ્ટ્રેલિયાઈ PMના ઘરે મહેમાન બની ભારતીય ટીમ
SPORTS-photos-pose-team-india-with-australian-prime-minister-scott-morrison-s-residence

જો કે ત્યારબાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ સિડનીમાં રમાવવાની છે, પરંતુ આ પહેલા ૨૦૧૯ના નવા વર્ષના પહેલા દિવસે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાઈ PM સ્કોટ મોરિસનના આમંત્રણ પર તેઓના ઘરે મહેમાન બની છે.

DvzrX7bUUAAtOZD PHOTOS : નવા વર્ષ પર ઓસ્ટ્રેલિયાઈ PMના ઘરે મહેમાન બની ભારતીય ટીમ
SPORTS-photos-pose-team-india-with-australian-prime-minister-scott-morrison-s-residence

ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટરના નિવાસ સ્થાન “કિરીબિલી હાઉસ” પર કેપ્ટન કોહલી સહિત પૂરી ભારતીય ટીમ તેમજ હેડ કોચ રવિ શાસ્ત્રી પહોચ્યા હતા અને સ્કોટ મોરિસન સાથે ગ્રુપ ફોટો પડાવ્યો હતો.

india 8555 010119122934 PHOTOS : નવા વર્ષ પર ઓસ્ટ્રેલિયાઈ PMના ઘરે મહેમાન બની ભારતીય ટીમ
SPORTS-photos-pose-team-india-with-australian-prime-minister-scott-morrison-s-residence

આ સમયે ભારતીય ટીમ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ પણહાજર રહી હતી. પીએમ સ્કોટ મોરિસને બંને ટીમોના કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ પેન સાથે એક અલગથી ફોટો પણ ખેચાવ્યો હતો.

જો કે ત્યારબાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર બંને ટીમનો ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથેના ફોટો શેર કર્યા છે.