Gujarat News/ આવતીકાલથી શાળાઓનો પ્રારંભ, રાજ્યભરમાં RTO વિભાગની ડ્રાઇવ

આવતીકાલથી શાળાઓનો પ્રારંભ થવાનો છે. રાજ્યભરમાં RTO વિભાગની ડ્રાઇવ જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં સ્કૂલ વર્દીના વાહનોમાં ચકાસણી કરવામાં આવશે. સ્કૂલ વર્દીના વાહનોની ચકાસણી કરવામાં આવશે.

Gujarat
Beginners guide to 2024 06 12T140817.601 આવતીકાલથી શાળાઓનો પ્રારંભ, રાજ્યભરમાં RTO વિભાગની ડ્રાઇવ

Gandhinagar News: આવતીકાલથી શાળાઓનો પ્રારંભ થવાનો છે. રાજ્યભરમાં RTO વિભાગની ડ્રાઇવ જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં સ્કૂલ વર્દીના વાહનોમાં ચકાસણી કરવામાં આવશે. સ્કૂલ વર્દીના વાહનોની ચકાસણી કરવામાં આવશે.

15 હજાર વાહનોમાં ફિટનેસ સર્ટિફિકેટની તપાસ કરવામાં આવશે. લાખો વિદ્યાર્થીઓ સ્કૂલ વાહનોમાં અપડાઉન કરે છે. તેના લીધે આ વાહનોના ફિટનેસની ચકાસણી કરવી જરૂરી થઈ પડે છે. રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડ પછી સરકારના બધા વિભાગ જાગ્રત થયા છે. બીજા શબ્દો કહીએ તે રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડે બધા સરકારી વિભાગોને કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠાડ્યા છે.

તેના પગલે રાજ્યમાં આરટીઓ વિભાગ પણ હરકતમાં આવ્યો છે. તેણે સ્કૂલો શરૂ થવાના પગલે સ્કૂલ વાનોના ફિટનેસ ટેસ્ટની ચકાસણી કરવાનું શરૂ કર્યુ છે. આ ઉપરાંત સ્કૂલોમાં ફેરા કરતી વરધીવાનોની ચકાસણી પણ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગોધરા ખાતે જિલ્લાના 102 ક્લસ્ટરના ફાર્મર માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ

આ પણ વાંચો: પોલીસની આંતરજિલ્લા બદલીની બધી સત્તા રાજ્યના પોલીસ વડા પાસે

આ પણ વાંચો: ગરમી વચ્ચે રાહતના સમાચાર, ગુજરાતમાં ચોમાસાનું આગમન, હવામાન વિભાગે 5 દિવસના વરસાદનું એલર્ટ જાહેર કર્યું

આ પણ વાંચો: દ્વારકા લાલપુર હાઇવે રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત