Not Set/ યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમી પર્વને લઈને તંત્રની તૈયારીઓ શરૂ

યાત્રાધામ દ્વારકાના જગત મંદિર માં આગામી દિવસોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થનાર હોઈ તેને લઈને જીલા કલેકટર દ્વારા દ્વારકા ખાતે અધિકારીઓ અને આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat
dvarika 4 યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમી પર્વને લઈને તંત્રની તૈયારીઓ શરૂ

યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમી પર્વ ને લઈને તંત્ર ની તૈયારીઓ શરૂ , જિલ્લા કલેકટર દ્વારા દ્વારકા ખાતે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી અને જન્માષ્ટમી પર્વની સુચારુ રૂપે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કર્યું અને યોગ્ય માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવી રહ્યું છે.

dvarika 3 યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમી પર્વને લઈને તંત્રની તૈયારીઓ શરૂ

 યાત્રાધામ દ્વારકાના જગત મંદિર માં આગામી દિવસોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થનાર હોઈ તેને લઈને જીલા કલેકટર દ્વારા દ્વારકા ખાતે અધિકારીઓ અને આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના કલેકટર અધ્યક્ષ સ્થાને થી તમામ અધિકારી ને સૂચનો આપવામાં આવ્યા હતા અને મંદિર અંદર લોકો ને પ્રવેશ મળવા માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું.

dvarika1 યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમી પર્વને લઈને તંત્રની તૈયારીઓ શરૂ

જિલ્લા કલેકટર દ્વારા દ્વારકાધીશ મંદિર અંદર અને બહાર એમ તમામ સ્થળો પર જ્યાં જ્યાં લોકો ને પ્રવેશ અને નિકાસ ની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં બેરીકેટ લગાવવામાં આવ્યા છે તે તમામ જગ્યા એ નજરીક્ષણ કરી યોગ્ય સૂચનો આપવામાં આવ્યા છે. સાથે જ કોરોના ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય અને લોકો પણ પાલન કરે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

sago str 21 યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમી પર્વને લઈને તંત્રની તૈયારીઓ શરૂ