Not Set/ પાટણ: 14 હજાર દારૂની બોટલ સહિત 72 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

દિવસે દિવસે દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે આર.આર.સેલે બોર્ડર પરથી 57.40 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યારે વિવિધ બ્રાન્ડના દારૂની 1,196 પેટી તથા  14,352 બોટલ શરાબ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે રાજસ્થાન પાસિંગ ટ્રેલરના ચાલકની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આ દારૂનો જથ્થો ચોખાની આડમાં કંડલા લઈ જવાતો હતો. ઉલ્લેખનીય છે […]

Gujarat
patan 1 પાટણ: 14 હજાર દારૂની બોટલ સહિત 72 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

દિવસે દિવસે દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે આર.આર.સેલે બોર્ડર પરથી 57.40 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યારે વિવિધ બ્રાન્ડના દારૂની 1,196 પેટી તથા  14,352 બોટલ શરાબ મળી આવ્યો હતો.

આ મામલે પોલીસે રાજસ્થાન પાસિંગ ટ્રેલરના ચાલકની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આ દારૂનો જથ્થો ચોખાની આડમાં કંડલા લઈ જવાતો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે દારૂનો કુલ જથ્થો 57 લાખ 40 હજાર 800 રૂપિયા તેમજ 15 લાખના ટ્રેલર, મોબાઈલ સહિત પોલીસે કુલ 72 લાખ 54 હજાર 800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો