દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૪-૦૫-૨૦૨૪, શુક્રવાર
- તિથિ :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ વદ એકમ
- રાશિ :- વૃશ્ચિક (ન,ય)
- નક્ષત્ર :- અનુરાધા (સવારે ૧૦:૧૨ સુધી.)
- યોગ :- શિવ (સવારે ૧૧:૨૩ સુધી.)
- કરણ :- બાલવ (સવારે ૦૭:૨૭ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે
- સૂર્ય રાશિ Ø ચંદ્ર રાશિ
- વૃષભ ü વૃશ્ચિક (સવારે ૧૦:૩૭ સુધી,મે-૨૫ )
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૫.૫૫ કલાકે ü સાંજે ૦૭.૧૭ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૮:૧૮ પી.એમ, ü૦૬:૦૭ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૯ થી બપોર ૦૧:૦૨ સુધી. ü સવારે ૧૦.૫૬ થી બપોરે ૧૨.૩૬ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- ઘરની બહાર ચો મુખી ઘીનો દીવો કરવો.
- એકમની સમાપ્તિ : સાજે ૦૭:૨૭ સુધી.
તારીખ :- ૨૪-૦૫-૨૦૨૪, શુક્રવાર / વૈશાખ વદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૭:૩૫ થી ૦૯:૧૫ |
અમૃત | ૦૯:૧૫ થી ૧૦:૫૬ |
શુભ | ૧૨:૩૬ થી ૦૨.૧૬ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૫૭ થી ૧૧:૧૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- ખોટો ખર્ચ બંધ કરવો.
- ઈમાનદાર રહો.
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- કામ દિલથી કરો અને સફળતા મળે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચાર્યા વગર વચન આપવું નહિ.
- ખોટું સાહસ કરવું નહિ.
- ખર્ચમાં વધારો થાય.
- બાળકથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
- બચાવેલું ધન કામમાં આવે.
- કોઈની જોડે મતભેદ ન કરવો.
- કોઈની જોડે અણગમો થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- નવી તક ઉભી થાય.
- અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
- ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
- કોઈ જવાબદારી મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
- દિવસ યાદગાર બને.
- તમારા વતનની યાદ આવે.
- સ્વાસ્થ સંભાળવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવા રહસ્યો બહાર આવે.
- તમારો મિત્ર તમારી લાગણી સમજે.
- નવા કપડાની ખરીદી થાય.
- રોકાણથી ફાયદો થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- હાથમાં ધન ટકે નહિ.
- બાળકોથી ફરિયાદ રહે.
- નવા વળાંક આવે.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- માથાને લગતી સમસ્યા રહે.
- મહેમાન આવે.
- જૂના મિત્રો મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધનનો સંગ્રહ કરવો.
- નિરાશામાંથી બહાર નીકળો.
- સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
- વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- પ્રેમથી દૂર રહેવું.
- બહુ વિચારવું નહિ.
- કોઈની ઈર્ષા કે નિંદા કરવી નહિ.
- ભવિષ્ય સારું રહે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મજબૂત નિર્ણય લેવાય.
- નવી માહિતી મળે.
- અંગત માર્ગદર્શન મળે.
- ધ્યાન અને યોગ કરવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જીદ્દી સ્વભાવ છોડો.
- મૂડ બદલાયા કરે.
- અટવાયેલ વાત ઉકેલાય.
- ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો: મુખ્ય દરવાજા પર કયા ભગવાનનો ફોટો લગાવવાથી દોષમાંથી મુક્તિ મળશે?
આ પણ વાંચો: રસોડામાં 9 કામ દરરોજ કરવાથી માં લક્ષ્મીનું આગમન જરૂર થશે
આ પણ વાંચો: ધન-ઐશ્વર્યની દેવી લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરશો, શુક્રવારે ઉપાય જરૂર કરો