સફળતા/ હંમેશા હકારાત્મક રહેવા માટે અજમાવો આ ઉપાય

લાંબા સમય સુધી ઘરે રહેવા અને નોકરી કે ધંધામાં ખોટ કે આર્થિક સંકટને લીધે લોકો હતાશાથી પીડાય છે. જેના કારણે કેટલીકવાર તેઓને જીવનમાંથી રસ ઓછો થઇ જાય છે.

Top Stories Mantavya Vishesh
robo dainasor 6 હંમેશા હકારાત્મક રહેવા માટે અજમાવો આ ઉપાય

લાંબા સમય સુધી ઘરે રહેવા અને નોકરી કે ધંધામાં ખોટ કે આર્થિક સંકટને લીધે લોકો હતાશાથી પીડાય છે. જેના કારણે કેટલીકવાર તેઓને જીવનમાંથી રસ ઓછો થઇ જાય છે. ઘણા લોકો તણાવનો શિકાર બન્યા પછી આપઘાતનું પગલું પણ ભરે છે. આવી સ્થિતિમાં જીવન પ્રત્યે સકારાત્મક વલણ રાખીને જીવન જીવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તમને આવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે તમને મદદ કરશે-

7 ways to ensure positive vibes all around you! - Global Village Space

નિષ્ફળતાને તમારા જીવનમાં હાવી નાં થવા દેશો

જીવનમાં કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જે ક્યારેય નિષ્ફળ ન થઈ હોય, તેથી જો તમે નિષ્ફળ ગયા છો અથવા કોઈ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો, તો આ વસ્તુને તમારા મગજમાં ક્યારેય  પ્રભાવિત ન થવા દો, નિષ્ફળતાની પણ મર્યાદા છે. પ્રયત્ન કરતા રહેશો તો સફળતા મળશે.

Reading in English: A guide for learners

સારા મનોરંજક અને માહિતીપ્રદ પુસ્તકો વાંચો

સારા પુસ્તકો એ માણસનો શ્રેષ્ઠ મિત્ર છે. તમે તમારા ફાજલ સમયમાં આવા પુસ્તકો વાંચો છો, જે તમને આગળ વધવા પ્રેરે છે. પુસ્તકો આપણને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ આપે છે.

How to Organize Your Hectic Life Successfully

હંમેશાં પોતાને વ્યસ્ત રાખો

ભવિષ્ય માટે વિચારવું અથવા કોઈ યોજના બનાવવી એ એક તબક્કે યોગ્ય છે, પરંતુ જો તમે 24 કલાક કંઈક વિચારી રહ્યાં છો, તો પછી આ ટેવને બદલવાનો પ્રયાસ કરો. ખરાબ સમયમાં વધુ વિચાર કરવાથી મનમાં નકારાત્મકતા આવે છે.  તેથી દિમાગને ખાલી રાખશો નહીં અને તમારો સમય સર્જનાત્મક કાર્યોમાં વિતાવશો.

Health Benefits of Listening to Music | Healthy Living

સંગીત, ફિલ્મ પર ધ્યાન આપો પરંતુ વિચારપૂર્વક

આજનો યુગ વેબસીરીઝનો છે પરંતુ બધી વેબસીરીઝ જોવા જેવી નથી. ઉત્તેજક, મારામારી, હત્યા વગેરે શામેલ હોય તેવી વેબસીરીઝ જોવાનું ટાળો. મનોચિકિત્સકો અનુસાર, આ વેબસીરીઝ તમને નકારાત્મકતા તરફ દોરી જાય છે અને તમે ડીપ્રેશન તરફ જવાનું શરૂ કરો છો. રાત્રે તમારી પસંદનું સંગીત સાંભળો.

Understanding Parkinson's Disease (PD)

પરિવારને અવગણશો નહીં

ઘણી વખત એવું બને છે કે આપણી પાસે જે છે તેનું મહત્વ આપણે સમજી શકતા નથી, તેથી કુટુંબનું મહત્વ સમજીને, કુટુંબ સાથે સમય પસાર કરો અને સદસ્યો સાથે વાત કરો અને નાની નાની બાબતોમાં આનંદ મેળવો.

dharma / આવતી કાલે સોમવતી અમાસ, અજમાવો આ ઉપાય, પૈસાનો વરસાદ થશે…

#Ajab_Gajab / આ વિશ્વનું એક અનોખું ગામ છે, જ્યાં લોકો ચાલતા ચાલતા જ સુઈ …

#Ajab_Gajab / વિશ્વનું અનોખું ગામ, જ્યાં છોકરી મોટી થઈ બની જાય છે છોકરો…

#Ajab_Gajab / દુનિયાની એક એવી હોટેલ જ્યાં મહેમાનોનું સ્વાગત ‘ડાયનાસો…

#Ajab_Gajab / એક એવું ગામ જ્યાં લોકો એકબીજાને બોલવામાં તે વગાડે છે સીટી…

#Ajab_Gajab / લંકા મીનાર કે જ્યાં ભાઈ-બહેન એકસાથે નથી જઈ શકતા, જાણો કેમ..?…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…