Navsari news/ નવસારીમાં પોલીસ મથકમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

નવસારીમાં પોલીસ મથકમાં યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેના લીધે પોલીસ મથકમાં હલચલ મચી ગઈ હતી. યુવાને બીલીમોરા પોલીસમથકમાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. ઝેરી દવા પી અરજદારે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 08T113634.925 નવસારીમાં પોલીસ મથકમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

Navsari News: નવસારીમાં પોલીસ મથકમાં યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેના લીધે પોલીસ મથકમાં હલચલ મચી ગઈ હતી. યુવાને બીલીમોરા પોલીસમથકમાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. ઝેરી દવા પી અરજદારે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે.

આ યુવાન લીવ ઇન રિલેશનમાં રહેતો હતો. યુવતીને તેના પિયરીયા લઈ જતાં યુવાને અરજી કરી હતી. તેના પછી યુવતીએ યુવાન સાથે ફરીથી યુવાન સાથે રહેવાનો ઇન્કાર કર્યો હતો. લીવ ઇનમાં રહેતા યુવાનને પત્નીએ ફરીથી જોડે રહેવાનો ઇન્કાર કરતાં યુવાને આત્યંતિક પગલું ભર્યું હતું. બીલીમોરા પોલીસ મથકમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં CMની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી

આ પણ વાંચો: NEET-UG Result: ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું

આ પણ વાંચો: વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે

આ પણ વાંચો: ગુજરાતની 26 બેઠકો પર જાણો ઉમેદવારો કેટલા મતથી વિજયી બન્યા…