Photos/ સ્વિમિંગ પૂલમાં સની લિયોને કરાવ્યું ફોટોશૂટ, શું splitsvilla x3ની છે તૈયારી?

સની લિયોને તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે આકર્ષક લાગી રહી છે. સની લિયોનીનો આ અંદાજ તમને પણ ખુશ કરી દેશે. ફોટો જોતા અનુમાન લગાવી શકાય છે કે સની લિયોનીની આ ખાસ તૈયારી સ્પ્લિટ્સવિલા એક્સ 3 માટે છે. સની લિયોને ફોટો શેર કરતી વખતે ફની કેપ્શન પણ લખ્યાં હતાં. ફોટોશૂટ દરમિયાન કેરળમાં સની […]

Entertainment
sunny leo સ્વિમિંગ પૂલમાં સની લિયોને કરાવ્યું ફોટોશૂટ, શું splitsvilla x3ની છે તૈયારી?

સની લિયોને તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે આકર્ષક લાગી રહી છે. સની લિયોનીનો આ અંદાજ તમને પણ ખુશ કરી દેશે.

Sunny Leone Photoshoot in Kerala

ફોટો જોતા અનુમાન લગાવી શકાય છે કે સની લિયોનીની આ ખાસ તૈયારી સ્પ્લિટ્સવિલા એક્સ 3 માટે છે.

Sunny Leone Photoshoot in Kerala
સની લિયોને ફોટો શેર કરતી વખતે ફની કેપ્શન પણ લખ્યાં હતાં.

Sunny Leone Photoshoot in Kerala
ફોટોશૂટ દરમિયાન કેરળમાં સની લિયોનીએ સન ગ્લાસ પહેર્યા છે અને પીળો આઉટફિટ પણ પહેર્યો છે.

Sunny Leone mesmerising in THESE pictures from her latest photoshoot in  Kerala | Hindi Movie News - Times of India
સની લિયોન ટૂંક સમયમાં હોરર કોમેડી ફિલ્મ્સ ‘કોકા કોલા’, ‘રંગીલા’ અને ‘વીરમાદેવી’માં જોવા મળશે. આ સાથે જ સની લિયોન ટૂંક સમયમાં ‘એમએક્સ પ્લેયર’ પર રિલીઝ થનારી એક્શન સિરીઝ ‘અનામિકા’માં જોવા મળશે.