Not Set/ સુરત: એસ.ટી. કર્મીઓએ અર્ધનગ્ન હાલતમાં નોંધાવ્યો ખાનગી બસ શરૂ કરવા સામે ઉગ્ર વિરોધ

સુરત, સુરતના એસ.ટી. કર્મીની સતત બીજા દિવસે હડતાલ કરી હતી. એસ.ટી.કર્મચારીઓએ પોતાની પડતર માગણીને લઇ અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ એસ.ટી.કર્મચારીઓની પડતર માગણી ના સ્વીકારાતા કર્મચારીઓએ સતત બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી હતી અને એસ.ટી.કર્મચારીઓ રોષે ભરાઇ અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમજ એસ.ટી.કર્મચારીઓએ ખાનગી બસ શરૂ કરવા સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. […]

Gujarat Surat Videos
mantavya 307 સુરત: એસ.ટી. કર્મીઓએ અર્ધનગ્ન હાલતમાં નોંધાવ્યો ખાનગી બસ શરૂ કરવા સામે ઉગ્ર વિરોધ

સુરત,

સુરતના એસ.ટી. કર્મીની સતત બીજા દિવસે હડતાલ કરી હતી. એસ.ટી.કર્મચારીઓએ પોતાની પડતર માગણીને લઇ અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ એસ.ટી.કર્મચારીઓની પડતર માગણી ના સ્વીકારાતા કર્મચારીઓએ સતત બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી હતી અને એસ.ટી.કર્મચારીઓ રોષે ભરાઇ અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમજ એસ.ટી.કર્મચારીઓએ ખાનગી બસ શરૂ કરવા સામે ઉગ્ર વિરોધ કર્યો હતો.