અમદાવાદ,
કોંગ્રેસના ઘારાસભ્ય આશા પટેલે રાજીનામુ આપ્યુ તે બાબતે રેશમા પટેલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, રાજીનામાની વાત કરતા જણાવ્યુ કે તેમણે રાજીનામુ આપ્યુ તે ઠીક છે પરમતુ જો તમે ભાજપમાં જોડાવાની ઇચ્છા રાખતા હોય તો તાનાશાહોની ભાજપમાં ના જોડાશો. જે તમને લોકોની સેવા કરવા માંગતા હોય તો ભાજપ તમારુ કાર્ય નહી થવા દે. હુ ભાજપમાં છુ અને મને કડવા અનુભવો થઇ ગયા છે.