Not Set/ આ ઉમરના બાળકો માટે ગાયનું દૂધ છે ખતરનાક

એક વર્ષથી નાની ઉંમરના બાળકોને ગાયનું દૂધ આપવાથી તેમના શ્વસન અને પાચનતંત્રમાં એલર્જી સંબંઘી રોગોનું પ્રમાણ વધવાનું જોખમ હોય છે. કારણકે તે દૂધમાં હાજર પ્રોટીનનું પાચન પચાવવામાં અસમર્થ હોય છે. વિશેષજ્ઞોના મત મુજબ જે બાળકોને માંનું દૂધ નથી મળતું તેવા બાળકોનું સ્વાસ્થ્ય સારુ રહે એ માટે પોષણક્ષમ આહારની જરૂર પડે છે. બાળ વિશેષજ્ઞોનું આ વિશે મંતવ્ય […]

Lifestyle
166508 cow આ ઉમરના બાળકો માટે ગાયનું દૂધ છે ખતરનાક

એક વર્ષથી નાની ઉંમરના બાળકોને ગાયનું દૂધ આપવાથી તેમના શ્વસન અને પાચનતંત્રમાં એલર્જી સંબંઘી રોગોનું પ્રમાણ વધવાનું જોખમ હોય છે.

કારણકે તે દૂધમાં હાજર પ્રોટીનનું પાચન પચાવવામાં અસમર્થ હોય છે. વિશેષજ્ઞોના મત મુજબ જે બાળકોને માંનું દૂધ નથી મળતું તેવા બાળકોનું સ્વાસ્થ્ય સારુ રહે એ માટે પોષણક્ષમ આહારની જરૂર પડે છે.

બાળ વિશેષજ્ઞોનું આ વિશે મંતવ્ય છે કે જો ગાયનું દૂધ આ પ્રારંભિક સમયમાં આપવામાં આવે તો લોહ તત્વની ઉણપના કારણે આ ખતરો ઉદભવી શકે છે.