Beauty/ મલાઇની નથી કોઇ સાઇડ ઇફેક્ટ, તમારા ચહેરાની થઈ જશે કાયાપલટ

મોટાભાગના લોકો દૂધની મલાઇને નુકસાનકારક માને છે. અને તેને દૂધમાંથી નિકાળીને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો મલાઇ નુકસાનકારક નહીં પરંતુ ફાયદાકારક છે. દૂધની મલાઇ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે

Fashion & Beauty Lifestyle
a 208 મલાઇની નથી કોઇ સાઇડ ઇફેક્ટ, તમારા ચહેરાની થઈ જશે કાયાપલટ

મોટાભાગના લોકો દૂધની મલાઇને નુકસાનકારક માને છે. અને તેને દૂધમાંથી નિકાળીને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો મલાઇ નુકસાનકારક નહીં પરંતુ ફાયદાકારક છે. દૂધની મલાઇ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે જેને ચહેરા પર લગાવવાથી ઘણા પ્રકારના ચમત્કારિક ફેરફાર જોવા મળે છે. અમુક લોકો એવા હોય છે જેમને મલાઈ વાળુ દૂધ પીવાનું પસંદ હોય છે અને અમુક લોકોને મલાઈ સહેજ પણ નથી ભાવતી હોતી. તમને મલાઈ ભાવતી હોય કે ન ભાવતી હોય, તમે ચહેરા પર મલાઈ લગાવશો તો તમારી ત્વચાની કાયાપલટ થઈ જશે.

चेहरे को गोरा और सुंदर बनाने के 10 घरेलु नुस्खे — Beauty Tips in Hindi | by Govind | Medium

દૂધમાંથી નિકાળતી મલાઇને તમે સ્કીન પર ડાયરેક્ટ લગાવી શકો છો. અથવા તમે ઇચ્છો તો લીંબુનો રસ, ગુલાબજળ, દૂધ, હળદર અથવા તજ પાઉડર સાથે મિક્સ કરીને લગાવી શકો છો. એનાથી તમારી સ્કીનને વધારે ફાયદો થશે, એક્સપર્ટસનું માનીએ તો મલાઇની કોઇ સાઇડ ઇફેક્ટ્સ નથી.

चेहरे पर दाग धब्बों से हो परेशान तो अपना सकते हैं यह घरेलू उपाय - Newstrend

દૂધની મલાઈમાં ફેટ ભરપૂર પ્રમાણમાં હોય છે, માટે તે સ્કિન માટે મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. તમે મલાઈથી થોડી વાર સ્કિન પર મસાજ કરો, આનાથી સ્કિનના ડેમેજ થયેલા ટીશ્યુ રિપેર થાય છે અને સ્કિનને ફાયદો થાય છે.

January 2020 – Page 49 – Fitness Tips

મલાઈ માત્ર મોઈશ્ચરાઈઝર તરીકે કામ નથી કરતી. તેનાથી તમારી સ્કિનનો ગ્લો પણ પાછો આવશે. મલાઈમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડી વાર પછી ચહેરો ધોઈ કાઢો અને પછી જુઓ તમારી સ્કિન કઈ રીતે ચમકે છે.

Tips To Aid You Attain Younger Skin Once More – Enjoying The Healthy Life

સ્કીનને જવાન બનાવવા માટે દરેક પ્રકારના એન્ટી એજિંગ ક્રિમ લગાવીને થાકી ચુક્યા છો તો હવે મલાઇનો ઉપયોગ કરીને જુઓ. મલાઇનો ઉપયોગ ફેસ પેક તરીકે અથવા સ્ક્રબ તરીકે દરરોજ કરે. આ ફ્રેશ મલાઇમાં રહેલ પ્રોટીન અને વિટામીન સ્કીન પર કરચલીઓ થતા રોકે છે. જેનાથી તમારી સ્કીન લાંબા સમય સુધી ગ્લોઇંગ રહેશે.

RECIPE FOR SMOOTH, SOFT AND CLEAN FACE | Health GadgetsNG

મલાઇમાં મોજૂદ લેક્ટિક એસિડ ટેનિંગને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ સ્કીનને ડી ટેન કરે છે જેનાથી તમારી સ્કીન લાઇટ થાય છે અને સાથે તમારી સ્કીન હેલ્ધી પણ થાય છે.

આ પણ વાંચો:ગરમીથી બચવા અને હીટ સ્ટ્રોક હૃદયને હેલ્ધી રાખવા માટે આ વસ્તુ ખાવ

આ પણ વાંચો: આ કારણોથી બાળકોને પણ થઇ શકે છે હાઈ બીપીની સમસ્યા

આ પણ વાંચો:શા માટે બે બ્રેસ્ટ ની સાઈઝ સમાન નથી હોતી?

આ પણ વાંચો:કેવી રીતે પોતાના માટે યોગ્ય યોગ ની પસંદગી કરવી? વાંચો એહવાલ.