Lifestyle/ માત્ર 15 દિવસમાં બ્રેસ્ટનું કદ વધારવા માટે સરળ અને કુદરતી રીત

મહિલાઓ પોતાની બ્રેસ્ટ સીઝે વિશે ઘણી જાગૃત થઈ ગઈ છે. જો બ્રેસ્ટ ની સાઈઝ વધારે મોટી હોય તો તે મહિલાઓ ના લુકને ખરાબ કરી શકે છે

Health & Fitness Lifestyle
breastyoga1 માત્ર 15 દિવસમાં બ્રેસ્ટનું કદ વધારવા માટે સરળ અને કુદરતી રીત

મહિલાઓ પોતાની બ્રેસ્ટ સીઝે વિશે ઘણી જાગૃત થઈ ગઈ છે. જો બ્રેસ્ટ ની સાઈઝ વધારે મોટી હોય તો તે મહિલાઓ ના લુકને ખરાબ કરી શકે છે અને જો એ વધારે નાની હોય તો પણ સ્ત્રીઓ અસંતુષ્ટ રહે છે. હવે બજારમાં બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે ઘણી પ્રોડક્ટ મળે છે. આ પ્રોડક્ટ્સમાં એવા કેમિકેલ્સ હોય છે તેનાથી નુકશાનનું જોખમ રહે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોશિશ ના કરો બ્રેસ્ટ ની સાઈઝ વધારવાની. તમે યોગ દ્વારા, કુદરતી માધ્યમ દ્વારા પણ આ કરી શકો છો. અમે આજે તમને એવા યોગની માહિતી આપીએ કે તમે તેને નિયમિત રીતે કરવાથી તમારા બ્રેસ્ટ સાઈઝ માં વધારો કરી શકો છો.

breastyoga2 માત્ર 15 દિવસમાં બ્રેસ્ટનું કદ વધારવા માટે સરળ અને કુદરતી રીત

ગોમુખાસન

આ આસન તમારા શરીર ના ઉપર ના ભાગ દ્વારા કરવામાં આવે છે. આ આસન કરવા માટે તમારા બન્ને હાથને ખભા સુધી લઇ જાવ. ત્યાર પછી તમારા બંને હાથને પીઠ સુધી લઇ જાવ અને બીજા હાથ થી સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. આ સ્થિતિને ફરી પાછી ઉલ્ટી દિશામાં કરો. આનાથી તમને ઘણો ફાયદો થશે.

breastyoga3 માત્ર 15 દિવસમાં બ્રેસ્ટનું કદ વધારવા માટે સરળ અને કુદરતી રીત

ભુજંગાસન

બ્રેસ્ટ સાઈઝ ની વાત કરીએ તો આ યોગ સૌથી મહત્વપૂર્ણ છે. આ આસન કોઈ પણ પોતાની રીતે ઘરે પણ કરી શકે છે. તમારા બ્રેસ્ટ ને વધારવા માટે આ એક ખુબજ અસરકારક ઉપાય છે. આ કરવા માટે જમીન પર સીધા સુઈ જાવ, તમારા હાથ ની હથેળી ઉપર ઉભા થાવ અને તમારા શરીર ના અડધા  ભાગ ને ઉપર તરફ લઈ જાવ. યાદ રાખો કે, આ તબક્કે તમારા પગની સ્થિતિ સીધી હોવી જોઈએ. આ અવસ્થા માં તમે 2-3 મિનિટ રહો. આ પ્રક્રિયાને ઓછામાં ઓછી 5 થી 6 વાર પુનરાવર્તન કરો.

breastyoga4 માત્ર 15 દિવસમાં બ્રેસ્ટનું કદ વધારવા માટે સરળ અને કુદરતી રીત

વૃક્ષશાન

આ આસન ખુબજ સરળ છે, તમારી બ્રેસ્ટ સાઈઝ વધારવામાં ખુબ ઉપયોગી છે, પરંતુ આ ત્યારે જ લાભદાયી છે જયારે તમે તમારા બોડી ને બેલેન્સ કરી શકશો. આ કરવા માટે સૌથી પેહલા તમે સીધા ઉભા રહી જાવ. ત્યાર પછી તમારા બંને હાથ ને ઉપર તરફ લઈ જઈ ને બંને હાથ ને જોડી દો. ત્યાર પછી તામર ડાબા પગ ને ફોલ્ડ કરી જમણા પગ પર મૂકી દો. આ સ્થિતિમાં ઓછામાં ઓછી 2 થી 3 મિનિટ રહેવાનો પ્રયાસ કરો.

breastyoga5 માત્ર 15 દિવસમાં બ્રેસ્ટનું કદ વધારવા માટે સરળ અને કુદરતી રીત

ઉષ્ટ્રાસન

ઉષ્ટ્રાસન કરવા માટે સૌથી પેલા તમે તમારા ઘૂંટણ પર આરામ થી બેસી જાવ. ત્યાર પછી થોડું તમારી પાછળ ની તરફ ઝુકવાની કોશિશ કરો. પછી તમારા સીધા હાથ તમારા સીધા પગ ની એન્કલ ને સ્પર્શ કરો અને આ સ્થિતિમાં તમે ઓછામાં ઓછી 5 થી 10 મિનિટ રહો. આ આસાન તમે ઓછા માં ઓછી 10 વાર કરો.

આ પણ વાંચો :લગ્ન પહેલા છોકરીએ લેવી જોઈએ આ ડાયટ, કેટરિના કૈફ પાસેથી લો આ ટિપ્સ!

આ પણ વાંચો :શિયાળામાં ઘરે આ રીતે બનાવો રીંગણા નો ઓળો, ખાવાની મજા પડી જશે ….

આ પણ વાંચો :વધુ પડતાં વટાણા ખાવાથી થાય છે અનેક નુકસાન, જાણી લો તમે પણ…